કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#Fam
#cookpadindia
#cookpadgujarati

#Fam
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha

#Fam
#cookpadindia
#cookpadgujarati

#Fam
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનીટ
૪
  • ૨૦૦ ગ્રામ પનીર
  • ૨ ચમચીઅમૂલ ફ્રેશ ક્રીમ
  • ૪ ચમચીઅમૂલ બટર
  • ૧તજ નો ટુકડો
  • ૧૦-૧૨ કળી લસણ ની કળી
  • ૧/૩ કપકાજુ
  • ૨તીખા લીલા મરચાં
  • ૧આદુ નો ટુકડો
  • ૪-૫ટામેટાં
  • ૧/૪ કપપાણી
  • ૧ ચમચીકસુરી મેથી(લોઢી ઉપર સેકી લેવી ૧ મિનિટ માટે)
  • ૧ ચમચીધાણા જીરું પાઉડર
  • ૧/૨ ચમચીકિચન કિંગ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    પનીર ને ક્યૂબ માં કાપી લેવા.કાજુ ને એક કલાક પલાળી રાખવા.પછી કાજૂ ની પેસ્ટ બનાવી લો.

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં એક ચમચી બટર લો.તેમાં તજ,લીલા મરચા,આદુ અને ટામેટાં નાખી ને સાતડવું. ઠરી જાય એટલે પેસ્ટ બનાવી લો અને ગરણી થી ગળી લો.

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તે જ પેન માં ૨ ચમચી બટર લો.તેમાં ૧ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરો.તરત જ ગાળેલી ગ્રેવી એડ કરવી.સાથે મીઠું એડ કરવું.ઢાંકી ને ચડવા દેવી. પછી ધાણા જીરું પાઉડર એડ કરવો.

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાણી ઉમેરો અને ઉભરો આવા દયો.પછી કાજુ પેસ્ટ ઉમેરવી.ઢાંકી ને ૧ મિનિટ ચઢવા દેવી.

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી પનીર એડ કરવા અને એક બોયલ આવી જાય પછી અમૂલ ફ્રેશ ક્રીમ એડ કરવી.૨ મિનિટ ઢાંકી ને ચઢવા દો.

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં કસૂરી મેથી અને કિચન કિંગ મસાલો એડ કરવો. લાસ્ટ માં ૧ ચમચી બટર એડ કરવું.તૈયાર છે પનીર બટર મસાલા સબ્જી.સર્વ કરો અને એન્જોય કરો.

    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Manani
Hetal Manani @Nishtha
પર June 16, 2021 10:55
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
June 24, 2021 04:01
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 3rd for બટર

Keywords

Paneer બટર Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરેરો રોચર (Ferrero Rocher Recipe In Gujarati)
  2. ભીંડાની સુકવણી (Bhinda Sukavni Recipe In Gujarati)
  3. સરગવો નાં પાન નો જ્યૂસ (Saragva Paan Juice Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)
  5. તુરીયા ની છાલ  ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
  1. ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
  2. ઓરિયો પૂડિંગ ક્રીમ વગર (Oreo Pudding Without Cream Recipe In Gujarati)
  3. મમરાના ચીલા (Mamra Chila Recipe In Gujarati)
  4. પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15150565
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close