કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે.

રવિવાર ના જો થોડું હળવું ખાવું હોય તો હાંડવો બેસ્ટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 લોકો માટે
  • 2 કપરવો (સોજી)
  • 1 વાટકીચણા નો લોટ
  • 1 વાટકીદૂધી ખમણેલી
  • 1 વાટકીકેપ્સિકમ
  • 1 વાટકીગાજર
  • 1 વાટકીડુંગળી
  • 1 વાટકીટામેટા
  • 3 ચમચીઆદુ,મરચાં, લસણ, ની પેસ્ટ
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1 ચમચીમરચું
  • 1 ચમચીધાણા જીરૂ
  • 1/4 ચમચીહળદર
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીહિંગ
  • 1 વાટકીદહીં
  • ખીરું બનાવા માટે છાશ જરૂર મુજબ
  • વઘાર માટે
  • 3 ચમચીતેલ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજુરું
  • 1 ચમચીતલ
  • 8-10પાન મીઠો લીમડા ના
  • જરૂર મુજબ ફ્રૂટસોલ્ટ (ઇનો)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    દૂધી ને ખમણી લો. બધા શાક ઝીણાં સુધારી લો.તેમાં રવો ચણા લોટ નાખી બરાબર મિક્ષ કરો.

    ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    તેમાં બધા મસાલા,આદુ મરચાં,લસણ ની પેસ્ટ નાખી,દહીં અને છાશ નાખી ખીરું તૈયાર કરો.

    ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    એક વઘારીયા માં તેલ લઈ તેમાં રાઈ,જીરૂ,તલ,મીઠોલીમળો નાખી વઘાર તયાર કરી ખીરા માં ઉમેરો.બરાબર મિક્ષ કરો.

    ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક વાટકા માં થોડું હાંડવો નું ખીરું લઈ તેમાં જરૂર મુજબ ઇનો નાખી હલાવો.એક કડાઈ માં 3 ચમચી તેલ ગરમ તેમાં હાંડવો નું ખીરું નાખી તેને બરાબર ચડવા દો નીચે નું પડ ક્રિસ્પી થઈ જાય ત્યારે તેને ઉથલાવો.બીજી બાજુ ચડવા દો.તયારે તેમાં 2 ચમચી તેલ નાખવું.

    ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો ત્યાર છે ઇસ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો. જેને સર્વ કરો.

    ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇન્સ્ટન્ટ મિક્ષ વેજીટેબલ રવા હાંડવો (Instant Mix Vegetable Rava Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Archana Parmar
Archana Parmar @Archana_87
પર July 04, 2021 16:24

ટિપ્પણીઓ (6)

Ketki Dave
Ketki Dave @ketki_10
July 07, 2021 18:13
MAST....MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable સોજી હાંડવો મિક્સ વેજીટેબલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાઈવ ઢોકળાં પ્રીમિક્ષ (Live Dhokla Premix Recipe In Gujarati)
  2. કોર્નમિલ પીઝા (Cornmeal Pizza Recipe In Gujarati)
  3. બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)
  4. ફુદીના આલુ સેવ (Mint Aloo Sev Recipe In Gujarati)
  5. તવા કુલચા (Tava Kulcha Recipe In Gujarati)
  1. ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
  2. ફ્રાય ભીંડી મસાલા (Fry Bhindi Masala Recipe In Gujarati)
  3. પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
  4. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15150635
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close