સાબુદાણાના ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
#શ્રાવણ
સાબુદાણાના ફરાળી દહીંવડા (Sabudana Farali Dahivada Recipe In Gujarati)
#શ્રાવણ
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને ધોઈને ૧ કલાક પલાળવા.( એક ૧/૨ વેઢો ઉપર રહે તેટલું પાણી રાખવું. ત્યારબાદ પાણી નીતારી લેવું.
- 2
સાબુદાણામાં પાણી ન રહેવું જઈએં. બધા જ મસાલા અને સમારેલા ધાણા અને લીલા મરચાં નાખો. સાબુદાણાનો પાઉડર નાખો. (પાઉડર નહીં હોય તો પણ ચાલશે)
- 3
સરખા આકારના ગોળા વાળી ગરમ તેલમાં તળી લો.મધ્યમથી સહેજ તેજ તાપે તળી લો.
- 4
ચટણી, ગળ્યા દહીં જોડે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15160776










ટિપ્પણીઓ (4)