કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

#EB
#week6
#fam
ક્રિસ્પી મસાલા બનાના ફ્રેન્ચ ફ્રાય
જૈન લોકો બટાકા ના ખાય તો ફ્રેન્ચ ફ્રાય બજારમાં મળે જ નહીં .બાળકો ની હોટ ફેવરીટ હોય છે તો હું ઘેર જ કેળા લાવીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું. કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બટાકાની હોય એવી જ લાગે છે ટેસ્ટમાં પણ સુપર લાગે છે. મારા ઘરમાં તો આ રેગ્યુલર બનતી જ હોય છે બધાની ફેવરિટ છે જો તમારે બટાકા ન ખાવા હોય તો તમે અને કેળાનો ઉપયોગ કરીને બનાવશો તો એ સરસ રીતે બનશે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨કાચા કેળા
  • ૧ વાડકીકોનૅ ફલોર
  • ૧ ચમચીઓરેગાનો
  • ૧ ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  • ૧ ચમચીમીક્ષ હબૅસ
  • ૧/૨ ચમચીમીઠું
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેળાની છાલને કાઢીને એને ફ્રેન્ચ સ્ટાઈલ માં ઉભા કટકા કર્યા પછી એને એક બાઉલમાં મીઠાવાળું પાણી કરી કટ કરેલી ફ્રેન્ચ ફ્રાઈઝ અને ડીપ કરી દેવી પાંચ મિનિટ માટે એને પાણીમાં રહેવા દેવી જેથી કેળા કાળા પડી ના જાય.

  2. 2

    મીઠું વાળા પાણીમાંથી ફ્રેન્ચ ફ્રાઈસ કટકા કરેલી ને એક બાઉલમાં કાઢી લેવી ત્યારબાદ કોનૅફલોર થી અને મિક્સ કરવો હલાવવુ. પછી તેની ઉપર રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીક્ષ હબૅસ નાખી બરાબર હલાવવું.હાથથી ફ્રેન્ચ ફ્રાઈસ બધું કોનૅફલોર મિશ્રણ મસાલા ફ્રેન્ચ ફ્રાઈસ કેળાના ટુકડા ઉપર બરાબર મિક્સ થઈ જશે.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય બરાબર પછી ધીરે ધીરે એક એક કેળાની ‌ મિશ્રણ જે આપણે તૈયાર કર્યું છે કોન ફ્લોર લગાવેલું તે તળવા મૂકવું. મીડીયમ ગેસ પર કલર બદલાય ત્યાં સુધી બરાબર થાય એનો ત્યાં સુધી તળવું દેવું

  4. 4

    બાળકો માટે તૈયાર થઈ ગઈ કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ સર્વ કરો

    બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર June 19, 2021 17:58
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
June 24, 2021 15:34
Wow Mastttt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેળા Fries બનાના ફ્રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)
  2. શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  3. તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
  4. કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
  5. રાગી-કોફી કપ કેક(ragi-coffee કપ cake recipe in Gujarati)
  1. ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
  2. કારેલા ડુંગળી બટાકા નું ભરેલું શાક (Karela Dungli Bataka Bharelu Shak Recipe In Gujarati)
  3. સરગવા નું લોટ વાળુ શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
  4. બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15164239
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close