ખાંડ ફ્રી વૅનિલા મફીન (Vanilla muffin Recipe in Gujarati)

*ખાંડ વગર(ખાંડ ફ્રી પાઉડર ની મદદ થી બનેલી) વેનિલા કપ કેક અથવા મફીન બહુજ સરસ લાગે છે.
ખાંડ ફ્રી વૅનિલા મફીન (Vanilla muffin Recipe in Gujarati)
*ખાંડ વગર(ખાંડ ફ્રી પાઉડર ની મદદ થી બનેલી) વેનિલા કપ કેક અથવા મફીન બહુજ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા મીઠુ,મિલ્ક પાઉડર મીક્ષ કરો. 3 વાર ચાળી લો.
- 2
દૂધ મા લીંબુ રસ ઉમેરો. 10 મિનિટ બાજુ પર રાખો.10 મિનિટ બાદ દૂધ મા કણ થશે.એમા વેનિલા એસનસ, તેલ અને ખાંડ ફ્રી પાઉડર મિક્સ કરો.બીટર ની મદદ થી 5 મિનિટ મીક્ષ કરો..
- 3
મિશ્રણ મા ધીરે ધીરે dry ingredients ઊમેરો.મિક્ષ કરતા જાઓ.રીબીન કનસીસટનસી જેવુ બેટર થાય એટલે મફીન ટ્રે મા પેપર લાઇનર મા 3/4 બેટર ભરો.
- 4
180* પર માઇક્રોવેવ ના કનેક્શન મોડ પર 10 મિનિટ પ્રીહીટ કરો.અને મફીન મૂકી 15 થી 18 મિનિટ સુધી બેક કરો.
- 5
15 મિનિટ બાદ મફીન (કપ કેક) ચેક કરો. ડાયાબીટીસ દર્દી માટે એકદમ સરસ મફીન છે.આપણે મેંદા ની જગ્યા પર ઘઉં નો ઝીણો લોટ લઇ શકીએ. વેરીયેશન મા વેનિલા ની જગ્યા પર પાઇનેપલ,મનપસંદ ફલેવર લઈ શકો.ડ્રાયફ્રુટ ના કટકા પણ ઉમેરી શકાય.
- 6
મે અલગઅલગ મફીન બનાવી છે.તૈયાર છે..ખાંડ ફ્રી મફીન.
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (12)