ચોકલેટ કપ કેક (Chocolate Cup Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટર અને મિલ્ક મેડ ને સ્મૂઘ થાય ત્યાં સુધી હલાવો.
- 2
બાદ મેંદો, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા અને કોકો પાઉડર ને ચાળી ને બટર વાળા મિશ્રણ ના મિક્સ કરો
- 3
બાદ તેમાં પાણી નાખી ને સરખું હલાવી લો.
- 4
કપ કેક ના મોલડ લો તેમાં મિશ્રણ ને હાલ્ફ ભરો અને તેને ઓવન માં 180 ડિગ્રી પર 15 મીનીટ માટે બેક કરો
- 5
કપ કેક બને ઠંડી થવા દો
- 6
બાદ ક્રીમ લો તેમાં કલર મિક્સ કરો નોઝલ ને પાઈપિંગ બેગમાં નાખો અને ક્રીમ અંદર ભરી ફુલ બનાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15179243







ટિપ્પણીઓ (10)