રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેદામાં મીઠું અને ૨ ચમચી તેલ નાખી લોટ બાંધો. 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપો. વટાણા બટાકા ને બાફી દો. બટાકા ને છીણી લો. હવે વટાણા બટાકા માં ઉપરના બતાવ્યા પ્રમાણે મસાલા ઉમેરીને સમોસા નો માવો બનાવો.
- 2
હવે બેપડી રોટલી કરી શેકીને છૂટી કરો. તેને બંધ ડબ્બામાં ઢાંકી દો.જેથી સુકાઈ ના જાય. રોટલી ની પટ્ટી કાપી સાઈડમાં મસાલો મૂકી ને સમોસા વાળો. Corn flour માં પાણી રેડી સ્લરી બનાવો. હવે વાળેલા સમોસાના છેડા ના પડ માં ચોટાડો.
- 3
હવે કઢાઈમાં તેલ ગરમ મૂકો.તેલ ગરમ થાય એટલે સમોસા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
- 4
હવે ચટપટા પટ્ટી સમોસા રેડી છે. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો.તેને લીલી ચટણી, ગળી ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#patti samosaWeek7 Tulsi Shaherawala -
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Priyanka Chirayu Oza -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
બઘા ને ભાવે, સમોસા વિશે તો કશું કહેવાનું હોય જ નહીં#cookpadgujarati #cookpadindia #pattisamosa #farshan #EB #week7 Bela Doshi -
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EBWeek 7સમોસા નું નામ આવે એટેલ નાના મોટા બધાના ફેવરિટ. સમોસા ઘણી અલગ અલગ સ્ટફિંગ ના બનતા હોય છે. પણ તેનું બારનું પડ મેંદા ના લોટ માંથી બનાવા માં આવે છે. કોઈ રોટલી વણી તેને વચ્ચે થી કટ કરી સમોસા બનાવે છે. કોઈ લોટ માંથી રોટલી બનાવી તવી ઉપર કાચી સેકી તેમાંથી પટ્ટી ની જેન કટ કરી તેમાં સ્ટફિંગ ભરી પટ્ટી સમોસા બનાવા માં આવે છે. Archana Parmar -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
પટ્ટી સમોસાનું નામ પડતા જ અમદાવાદના નવતાડના સમોસા યાદ આવે. એવી જ રીતે સુરતમાં પણ ડુંગળી- ચણાની દાળના સમોસા વખણાય છે.મેં ડુંગળી-ચણાની દાળના સમોસા બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7નાસ્તા માટે નો best option સૌની પ્રિય વાનગી પટ્ટી સમોસા. Ranjan Kacha -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#Ebઆ સમોસા અહી પાટણ માં સ્ટ્રીટ ફૂડ તરીકે બહુ પ્રચલિત છે છોકરાઓ ને બહુ પસંદ છે તેથી ઘેર બનાવતા શીખી લીધું સહેલાઇ થી તદન બહાર જેવા જ બની જાય છે Jyotika Joshi -
-
-
-
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7સમોસા નું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે અને સમોસા તો નાસ્તા માં કે ફરસાણ માં ખાઈ શકાય છે અને જોં વરસાદ પડતો હોય તો આ ગરમા ગરમ સમોસા ખાવા ની ખુબ જ મઝા આવે છે. ગ્રીન ચટણી સાથે કે ટામેટા કેચ અપ સાથે સરસ લાગે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15181094
ટિપ્પણીઓ (3)