રોક ચોકોલેટ (Rock Chocolate Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ચોકલેટ ને ડબલ બોઇલર ની રીત થી ઓગાળો.
ચોકલેટ એકદમ ઢીલી ના થઇ જાય એનું ધ્યાન રાખો થોડી થીક રાખો. - 2
બાદ તેમાં ડ્રાય ફ્રુટ્સ નાખો અને મીક્સ કરી લો.
- 3
બાદ બટર પેપર લો અને ચમચી નું મદદ થી એમાં નાના નાના પોરસન માં ચોકલેટ ને મુકો એ નાના રાઉન્ડ આકાર માં થશે.
- 4
બાદ તેને ફ્રીઝ માં 15 મીનીટ માટે સેટ કરો.બાદ તૈયાર રોક ચોકલેટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15183263







ટિપ્પણીઓ (7)