મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખો હળદર નાખી મગ નાખો સ્વાદ મુજબ મીઠું નાખી હલાવો જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી આઠ થી દશ મિનિટ થવા દયો થોડી વાર પછી જોશો તો મગ થઈ ગયા હસે તેમાં સ્વાદ પ્રમાણે.ખાંડ નાખી હલાવી ધાણા જીરું નાખી હલાવી લ્યો હવે મગ થઈ ગયા છે ગેસ બંધ કરી દયો
- 2
મગ થઈ ગયા છે તેને ઠંડા થવા દયો પછી એક પ્લેટ માં લઇ તેમાં ઉપર મરચુ,ઝીણી સમારેલી ડુંગળી નાખી ઉપરથી લીંબુ નો રસ ઉમેરો ઉપર થી ઝીણી સેવ અને લીલા ધાણા નાખી સર્વ કરો
- 3
તૈયાર છે મસાલા મગ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસાની ઋતુ માં કઠોળ સરસ અંકુરીત ( ઉગી) જાય છે અને તેમાં થી સારા પ્રમાણ માં પોષકતત્ત્વો મળી રહે છે ને બધા કે છે મગ લાવે પગ તો મે આજે મસાલા મગ કર્યા છે સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો આભાર Rekha Vora -
-
ઉગાડેલા મગ મસાલા (Sprouted Moong Masala Recipe In Gujarati)
#LB#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBWeek 7#cookpadindia#cookpadgujaratiMasala Mug Mitali Chavda (Mitali Darshan Vala) -
-
સ્પ્રાઉટ પીનટ મસાલા સલાડ (Sprout Peanut Masala Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia Rekha Vora -
-
-
-
-
-
-
-
-
તુરીયા મગ ઉગાડેલા નું શાક (Turiya Moong Fangavela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiતુરીયા મગ (ઉગાડેલા ) નું શાક Rekha Vora -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB મગ ના અનેકો ગણા ફાયદા છે.મગ વજન ને કન્ટ્રોલ કરવા માં મદદ કરે છે.કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે અને હૃદય રોગ નું જોખમ ઓછું કરે છે.કેન્સર સામે લાડવા માં મદદ કરે છે. Bhavini Kotak -
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ એ પચવામાં હળવુ કઠોળ છે. એક લીટર દૂધ જેટલી શક્તિ 100 ગ્રામ મગ માં હોય છે. મગ ખાવા થી ઘી ખાવા જેટલી શક્તિ આવે છે. વીક માં એક વાર મગ ખાવા જોઈએ. Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15183158
ટિપ્પણીઓ