કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#AsahiKaseiIndia
#NoOil

AsahiKaseiIndia ના નો ઓઈલ કોન્ટેસ્ટ માટે આજે મે આ ઓઈલ ફ્રી મેગી પીઝા કપ બનાવ્યા છે. ખૂબ જ સરક્ળ રેસિપી છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે.

#AsahiKaseiIndia
#NoOil

AsahiKaseiIndia ના નો ઓઈલ કોન્ટેસ્ટ માટે આજે મે આ ઓઈલ ફ્રી મેગી પીઝા કપ બનાવ્યા છે. ખૂબ જ સરક્ળ રેસિપી છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  • ૧પેકેટ મેગી
  • ૨ ટે સ્પૂનકોર્નફલોર
  • ટોપીંગ માટે:
  • ૧ઝીણી સમારેલી ડુંગળી
  • ૧ઝીણું સમારેલું કોપ્સીકમ
  • ૨ ટે સ્પૂનમેઓનીઝ
  • ૨ ટે સ્પૂનકેચઅપ
  • મીઠું સ્વાદમુજબ
  • ૧/૪ ચમચીચીલી ફ્લેક્સ
  • ૧/૪ ચમચીઓરેગાનો
  • ૧/૪ ચમચીમરી પાઉડર
  • ૨ક્યુબ ચીઝ
  • ૧૦-૧૨ નંગ ઓલીવ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે એક પેન માં પાણી ઉકાળી એમાં મેગી નુડલ્સ અને મસાલો ઉમેરી મેગી બનાવી લેશું હવે એમાં કોર્નફ્લોર ઉમેરી મિક્ષ કરી લેશું

    ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલ માં ડુંગળી, કેપ્સીકમ, કેચઅપ, મેઓનીઝ, ઓરેગાનો, ચીલીફ્લેક્સ, મરી પાઉડર અને મીઠું ઉમેરી મિક્ષ કરી લેશું

    ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે અપ્પમ પેન માં મેગી ના મિશ્રણ ને આ રીતે સેટ કરીશું ઉપર ટોપીંગ મૂકી એની ઉપર છીણેલું ચીઝ ભભરાવીશું ઉપર ઓલીવ મુકીશું

    ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમાગરમ ઓઈલ ફ્રી પીઝા કપ કોચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું

    ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓઈલ ફ્રી મેગી પીઝા કપ (Oil Free Maggi Pizza કપ Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર June 25, 2021 17:25
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
June 28, 2021 06:27
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી પીઝા કપ પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડાયટ કૂકીઝ (Diet Cookies Recipe In Gujarati)
  2. બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
  3. ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
  4. મલ્ટિગ્રેઇન આટા કૂકીઝ (Multigrain Atta Cookies Recipe In Gujarati)
  5. પેપ્પર ગાર્લિક મેયોનીઝ (Papper Garlic Mayonnaise Recipe In Gujarati)
  1. દાળ ઢોકળી (Dal Dhokali Recipe in Gujarati)
  2. મેંગો ફ્રુટી (Mango fruity recipe in Gujarati)
  3. ચોકલેટ પીનટ બટર (Chocolate Peanut Butter Recipe in Gujarati)
  4. રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15190384
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close