કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#EB
Week 7
Cookpadindia
Cookpadgujrati
Patti samosa 🥟
સમોસા 😋 આજે હું સમોસાની રેસિપી તમારા સાથે શેર કરું છું

#EB
Week 7
Cookpadindia
Cookpadgujrati
Patti samosa 🥟
સમોસા 😋 આજે હું સમોસાની રેસિપી તમારા સાથે શેર કરું છું

વધુ વાંચો

પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#EB
Week 7
Cookpadindia
Cookpadgujrati
Patti samosa 🥟
સમોસા 😋 આજે હું સમોસાની રેસિપી તમારા સાથે શેર કરું છું

#EB
Week 7
Cookpadindia
Cookpadgujrati
Patti samosa 🥟
સમોસા 😋 આજે હું સમોસાની રેસિપી તમારા સાથે શેર કરું છું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 લોકા
  • 2 કપમૈંદા નો લોટ
  • 1 સ્પૂનલીંબુનો રસ
  • 1 ચમચીતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 કપબટેટાનો માવો
  • 1સમારેલી ડુંગળી
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીલીંબુનો રસ
  • 1/2 ચમચીખાંડ
  • 1 ચમચીધાણાજીરૂ
  • સમારેલી ધાણાભાજી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પહેલા મેંદાના લોટમાં તેલ,લીંબુનો રસ, મીઠું એડ કરી લોટ બાંધી લો, અને થોડીવાર રહેવા દો, હવે લોટમાંથી નાના-નાના લુઆ બનાવી નાની રોટલી બનાવી વચ્ચે થોડું તેલ અને મેંદાનો લોટ લગાડી બંધ કરી દેવી, અને ધીમા તાપે શેકી લેવી જેથી બે પણ છૂટા પડી જશે, બે પણ છૂટા કરી સમોસા માટેની પટ્ટી કાપી લેવી

    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બટેટાના મિશ્રણમાં બધો મસાલો એડ કરી સરસ રીતે મિક્સ કરી લો એટલે સમોસા માટેનો પૂરણ તૈયાર થઇ જશે. થોડા મેંદાના લોટમાં પાણી નાખી લઈ બનાવી લો જે સમોસાની પટ્ટી ને ચોંટાડવામાં ઉપયોગ થાય છે હવે પતિને સમોસાનો શેપ આપી વચ્ચે માવો ભરી મેંદા ના લોટ મિશ્રણ તૈયાર કર્યું છે તેના વડે ચોંટાડી દો, આ રીતે બધા સમોસા તૈયાર કરી લો

    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ મૂકી સમોસા ને તળી લો. અને ગરમા ગરમ સર્વ કરો.

    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
પર June 26, 2021 13:15
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 23, 2022 07:25
@cook_25921117 Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પટ્ટી સમોસા

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મગ મસાલા ઢોકળા (Moong Masala Dhokla Recipe In Gujarati)
  2. ચણા દાળ સમોસા (Chana Dal Samosa Recipe in Gujarati)
  3. આલૂ મટર પટ્ટી સમોસા (Aloo Matar Patti Samosa Recipe In Gujarati)
  4. સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
  5. બટર લેમન કુકીઝ (Butter Lemon Cookies Recipe In Gujarati)
  1. શીરો (Sheera Recipe In Gujarati)
  2. મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
  3. પાત્રા (Patra Recipe In Gujarati)
  4. ભટુરે (Bhature Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15193445
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close