કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલાની સ્લાઈસ કરીને તેમાં મીઠું ચડાવીને પાણી નિતારી લો અને કડવાશ દૂર કરી લો
કારેલા ને અને ડુંગળી ઝીણી સમારી લો હવે બંને ટર્ન બાય ટર્ન તેલમાં તળી લો - 2
ત્યાર બાદ એક પેનમાં થોડું તેલ લઈને રાઈ જીરું ઉમેરો તેમજ તેમાં ટામેટાની પ્યુરી ઉમેરો
હવે તેમાં બધા જ મસાલા ઓ નાંખી બરાબર હલાવો હવે તેલમાં તળેલું કારેલા અને ડુંગળી ઉમેરો અને એકદમ પાકવા દોશાક ચઢી જાય એટલે ગરમા-ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15204585




ટિપ્પણીઓ