ચીઝ કોર્ન નાચોસ ભેળ (Cheese Corn Nachos Bhel Recipe In Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

#EB
#WEEK8
ચીઝ કોર્ન ભેળ વિથ નાચોસ
કોર્ન ભેળ બનાવી જ હોય તો એમાં નચોસ્ નો તડકો લગાવો ! 😉

ચીઝ કોર્ન નાચોસ ભેળ (Cheese Corn Nachos Bhel Recipe In Gujarati)

#EB
#WEEK8
ચીઝ કોર્ન ભેળ વિથ નાચોસ
કોર્ન ભેળ બનાવી જ હોય તો એમાં નચોસ્ નો તડકો લગાવો ! 😉

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  1. વાટકો બાફેલી મકાઈ
  2. સમારેલું ટામેટું
  3. ઝીણી સમારેલી કેપ્સિકમ
  4. ૧/૨કાપેલી રેડ બેલ પેપર
  5. ચીઝ
  6. ૧ વાટકો ઝીણી સેવ
  7. ૧/૨ ચમચીકાળી મરી પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બાફેલી મકાઇ ના દાણા માં ટામેટું, કેપ્સીકમ, રેડ બેલ પેપર, મીઠું અને કાળી મરી પાઉડર નાખીને મિક્સ કરી દો.

  2. 2

    ત્યાર બાદ નાચોસ પર કોર્ન ની ભેળ સજાવી ઉપર ઝીણી સેવ અને ચીઝ ભભરાવી દો.

  3. 3

    તૈયાર છે સિમ્પલ અને ટેસ્ટી ચીઝ કોર્ન ભેળ વિથ નાચોસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

Similar Recipes