રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટ ને ચાણી લો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં તેલ ને પાણી મીક્ષ કરો ને બોસ ફેરવી એકરસ થાય ત્યાં સુધી કરો. એકદમ ફીણ જેવું થઈ જાય એટલે તેમાં મીઠું ને ચપટી સોડા નાખી પાછું બોસ ફેરવી દો
- 3
પછી તેમા ચાળે લો લોટ ઉમેરતા જાવ.જારા માથી ઘસી ને ગાંઠીયા પાડી શકી તેવો લોટ કરો.
- 4
હવે એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે પાપડી ના જારા થી ગાંઠીયા પાડી લો. ને ઉતરતા જાય તેમ હીંગ ને મરી ભૂકો છાંટતા જાવ તો મસાલો ગાંઠીયા મા ચોટેલો રેશે.
- 5
ગાંઠિયા સર્વ કરો. આભાર
Similar Recipes
-
-
-
-
ગાંઠીયા પાપડી (Gathiya Papadi Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujrati#papdi ganthiyaWeek8 Tulsi Shaherawala -
-
-
-
-
-
પાપડી ગાંઠીયા તીખા (Papadi Gathiya Spicy Recipe In Gujarati)
#EB#WEEK8#RC1#Weekendreceipe Pooja Vora -
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
રવિવાર નો નાસ્તો...સાથે ગાજર મરચા નો સંભારો..અને એ બધા ને સાથ આપવા મસાલેદાર ચા હોય..રવિવાર સુધરી જાય..#EB#week8 Sangita Vyas -
-
-
પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
#EB#week8#cookpadguj#cookpad#cookpadindiaચટપટા પાપડી ગાંઠીયા Neeru Thakkar -
વણેલા ગાંઠીયા (vnela gathiya)
સૌરાષ્ટ્ર માં હાથે થી વનેલા ગાંઠીયા બહુ ખવાય છે . ગાંઠિયાની સાથે સાથે કાચા પપૈયા નો સંભારો,લીલા મરચા તળેલા ,જલેબી અને ક ઢી હોય જ#વિકમીલ૩ #સ્ટીમઅથવાફ્રાય#માયઈબૂક #પોસ્ટ ૨૧ Bansi Chotaliya Chavda -
-
-
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#RC1#yellow#cookpadindia#cookpadgujarati#week8માઇઇબુકPost4 Bhumi Parikh -
-
-
મસાલા તીખા પાપડી ગાંઠીયા (Masala Tikha Papadi Gathiya Recipe In Gujarati)
#EB#WEEK8#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
મરીવાળા ગાંઠીયા (Mariwala Gathiya Recipe in Gujarati)
#સ્નેક્સ #માઇઇબુક પોસ્ટ1 Nigam Thakkar Recipes -
-
-
પાપડી ગાંઠીયા. જારા વગર અને સોડા વગર (Papdi Gathiya Without Jhara / Soda Recipe In Gujarati)
#EB#WeeK8 Falguni Chauhan ( The 🏡 Chef )
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15205226
ટિપ્પણીઓ (7)