કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Monils_2612
Monils_2612 @cook_25960279
Rajkot

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો

વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Monils_2612
Monils_2612 @cook_25960279
Rajkot

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  • 2બાજરાનો રોટલો બનાવેલો
  • 1 વાટકો દહીં
  • 1 વાટકોછાશ
  • 1 નંગડુંગળી
  • 1 નંગટોમેટો
  • 4- 6લીમડો
  • 2લીલા મરચા
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/4 ચમચીરાઈ, જીરું
  • 1/2 ચમચીધાણાજીરૂ
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીલસણ ની ચટણી
  • કોથમીર
  • જરૂરિયાત મુજબ ખાંડ
  • 2 મોટા ચમચાતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રોટલાને આપણે જ્યારે વધારવો હોય ત્યારે થોડોક એટલે કે 4થી5 કલાક બનાવી રાખવો જેથી કરીને ઠંડો થઈ જાય ત્યારબાદ ટામેટાં, ડુંગળી, લીલા મરચું બધું તૈયાર રાખવો.

    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો પછી તેમાં રાઈ, જીરું, હિંગ ઉમેરી ડુંગળી ટામેટાં અને લીલા મરચા લીમડો ઉમેરો. તેમાં મીઠું નાખો.

    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને બરાબર સાંતળો પછી તેને બરાબર સાંતળો.

    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં થોડી હળદર, લસણ વાળી ચટણી, ધાણા પાઉડર ઉમેરો તે બરાબર મિક્સ થઈ ગયા પછી તેમાં છાશ ઉમેરો, કંઈ થોડું દહીં ઉમેરો તેને સતત હલાવતા રહેવું

    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તે બરાબર પકડી જાય પછી રોટલાના મીડીયમ કટકા કરવા અને આ ઊકળતી છાશમા ઉમેરો પછી જો જરૂરિયાત લાગે તો ખાંડ અને દહીં ઉમેરતા રહેવું. તો તૈયાર થઈ ગયો છે વઘારેલો રોટલો

    વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Monils_2612
Monils_2612 @cook_25960279
પર July 01, 2021 08:22
Rajkot

ટિપ્પણીઓ (2)

Yogeshh Naik
Yogeshh Naik @cook_26912325
December 19, 2021 03:51
Tasty yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રોટલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
  2. ફરાળી દહીં વડા (Farali Dahi Vada Recipe In Gujarati)
  3. ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
  4. ટી ટાઈમ સ્નેકસ (Tea Time Snacks Recipe In Gujarati)
  5. મમરાની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  1. આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
  2. ખસ્તા નમકીન (Khasta Namkeen Recipe In Gujarati)
  3. દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
  4. દાલ મૂઠ (Dal Moth Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15212890
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close