ખસ્તા નમકીન (Khasta Namkeen Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#ડ્રાય નાસ્તા

ખસ્તા નમકીન (Khasta Namkeen Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ડ્રાય નાસ્તા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 250 ગ્રામમેંદો
  2. 2 ચમચીજીરા પાઉડર
  3. 1 વાડકીઘી
  4. મીઠું સ્વાદ મુજબ
  5. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં મેંદો લઈ તેમાં મીઠું, જીરા પાઉડર, ઘી લઈ ને બરાબર મિક્સ કરો. મુટ્ઠી પડતું મોણ નાખવાનું. પછી ઠંડા પાણી લોટ બાંધો.

  2. 2

    ત્યાર બાદ લોટ ના લુવા માંથી મોટી રોટલી વણી લો. તેની ઉપર ઘી, અને લોટ લગાવો. અને રોટલી ઉપર પાથરી દો. તેનો રોલ બનાવી લો.

  3. 3

    તેમાં થી નાના પીસ કરી લો.

  4. 4

    હવે તેને થોડી લાંબી વણી લો. ત્યાર બાદ ગરમ તેલ માં બરાબર ગુલાબી રંગ ની તળી લો. ઠંડી થાય પછી તળી લો.

  5. 5

    ખુબજ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes