કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં શીખી..

આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં શીખી..

વધુ વાંચો

ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં શીખી..

આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં શીખી..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપબેસન
  • 1/4 કપ+1tbsp મૈંદા
  • 1/4 કપ ઘઉં નો લોટ
  • 1/2 tspહળદર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ફિલિંગ માટે
  • 1/2કપલીલું નારિયેળ નું છીણ
  • 1/2 કપસૂકા કોપરા નું છીણ
  • 1/2 કપચણા નો લોટ
  • 3/4 કપદળેલી ખાંડ
  • 1/4 કપશેકેલા શીંગદાણા
  • 3 tbspતલ
  • 2 tbspખસ ખસ
  • 2 tbspવરિયાળી
  • 7/8લીલા મરચા
  • 15/20કળી લસણ
  • ટુકડોઆદુ નો
  • 2 tbspલાલ મરચું પાઉડર
  • 2 tspગરમ મસાલો
  • 1 tspહળદર
  • 1 tspમીઠું or સ્વાદાનુસાર
  • 1 tspઆમચૂર પાઉડર
  • 1લીંબુ નો રસ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક કડાઇમાં તલ,વરીયાળી થોડી શેકી ખસખસ ઉમેરી બધું બરાબર શેકી લેવું.તેને બાઉલમાં કાઢી તે જ કડાઇમાં શીંગદાણા પણ શેકી લેવા. તેને પણ અલગ બાઉલમાં કાઢી ગરમ કડાઇમાં સ્ટફીંગનો ચણાનો લોટ નાખી શેકવો. 1 મિનિટમાં ગેસ બંધ કરી લેવો. લોટ લાલ ના થવો જોઇએ. તેને પણ એક બાઉલમાં કાઢી લેવો. શીંગદાણા ઠંડા પડે એટલે ફોતરા કાઢી લેવા.

    ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બીજા એક બાઉલમાં ત્રણે લોટ ચાળીને હળદર, મીઠું નાખી ભાખરી જેવો ટાઇટ લોટ બાંધવો..તેને 15 મિનિટ ઢાંકીને રેસ્ટ આપવો. 1 ચમચી મેંદાને નાની વાડકીમાં કાઢી થીક સ્લરી કે લઇ બનાવવી. આદું લસણ મરચાં ની વાટીને પેસ્ટ બનાવી લેવી.

  3. 3

    હવે સ્ટફીંગ બનાવવા, જે બાઉલમાં શેકેલો ચણાનો લોટ છે તેમાં દળેલી ખાંડ અને આદું લસણ મરચાં ની પેસ્ટ ઉમેરવી. મિક્સર જારમાં તલ, વરિયાળી, ખસખસ ને બારીક પીસવા. તેમાં જ શીંગદાણા, લાલ મરચું, હળદર, મીઠું, ગરમ મસાલો, આમચૂર પાઉડર નાખી ફરી ઝીણું પીસવું.

  4. 4

    તે જ જારમાં સૂકું કોપરાનું છીણ નાખી ફરી એકવાર પીસી લેવું. આ મિશ્રણને લોટ,ખાંડ વાળા બાઉલમાં ઉમેરી લેવું. તેમાં છીણેલું લીલું નારિયેળ અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લેવું. 1/2 ચમચી જેટલા આખા તલ ઉમેરવા.મિક્સ કરી લેવું. પાથરવાનો મસાલો તૈયાર છે.

  5. 5

    હવે લોટના 4 સરખા ભાગ કરવા. તે જ રીતે સ્ટફીંગના 4 સરખા ભાગ કરી લેવા. એક લૂઓ લઇ તેને પ્લાસ્ટીક પર વણવો. ભાખરી જેટલી જાડાઈ રાખવી.તેને કાંટાથી પ્રીક કરી લેવું જેથી તેલમાં પડ ફૂલે નહીં. તેના પર હાથથી એકસરખું બધી બાજુ સ્ટફીંગ પાથરવું. હવે તેને હાથથી ફોલ્ડ કરવું અને દબાવવું. તે રીતે રોલ કરતા જવું. છેડો આવે ત્યાં થોડી સ્લરી લગાવી સીલ કરવું. હવે આ રોલને ચપ્પાથી નાના ટુકડા માં કાપવો.

  6. 6

    આ રીતે બીજી ભાખરવડી તૈયાર કરવી. પછી તેલ ગરમ કરી બિલકુલ ધીમા તાપે કલર આવે ત્યાં સુધી ઘીમાં તાપે તળી લેવી. બધી ભાખરવડી તળાઇ જાય એટલે ઠંડી કરી બહાર જ ડબ્બામાં ભરી લેવી. 5-6 દિવસ સુધી સારી રહેશે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

jigna shah
jigna shah @jigna_2701
પર July 05, 2021 19:16

ટિપ્પણીઓ (2)

renu bhasin
renu bhasin @Renu_24467330
July 19, 2021 04:57
If you like my recipes please follow me. Thanks.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરવડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
  2. પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
  3. મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)
  4. મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
  5. કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai Recipe In Gujarati)
  1. કેસરી મગસના લાડુ (Saffron Magas Ladoo Recipe In Gujarati)
  2. ચણા ના લોટ નું ખીચું (Chana Lot Khichu Recipe In Gujarati)
  3. તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
  4. મગ ની દાળ ના ઢોસા (Moong Dal Dosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15215108
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close