તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટમાં મોણ અને મીઠું નાખીને ભાખરી જેવો કઠણ લોટ બાંધવો તેને ઢાંકી ને ૧૫ મીનીટ માટે રાખી મપકો
- 2
શીંગદાણા શેકીને ફોતરા કાઢી લેવા, તલ, સુકાઘાણા અને વરીયાળી શેકી લેવા, તજ, લવીંગ મરીને પણ અલગથી શેકી લો ઠંડુ થવા દો, હવે બધુ ગ્રાઈન્ડ કરી લો તજ, લવીંગ, મરી પેલા ગ્રાઈન્ડ કરી પછી તલ, વરીયાળી, સુકા ઘાણા ગ્રાઈન્ડ કરી તેમાં શીંગદાણા ની સાથે મરચુ પાઉડર ને સુકા મસાલા નાંખી દો જેથી શીંગદાણા માથી તેલ છુટુ ના પડે, હવે ગાઠીયા ને સેવ નો પણ બુકો કરી લો, આંબલી ને પલાળી ને પલ્પ તૈયાર કરી લો
- 3
હવે ૧ ચમચી તેલ મા હીંગ નાખી આંબલીનો પલ્પ નાખી ગેસ બંધ કરી બધુ મીક્સ કરી
- 4
બાંધેલા લોટમાથી નાની પૂરી તૈયાર કરી,ફોકથી કાપા પાડી લો સ્ટફીંગ ભરી, કાંગરી વાળવી(કાંગરી વાળતા પહેલા મેંદાની લઈ લગાડવી તો ઘુઘરા નુ સ્ટફીંગ તેની વખતે બહાર ના નીકળે), એકદમ સ્લો ફ્લેમ પર બધા જ ઘુઘરા તળી લેવા
- 5
તૈયાર છે ડ્રાય તીખા ઘુઘરા સરસ લાગશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#PalakI really enjoyed cooking with Palak Sheth in zoom Rajvi Bhalodi -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#Palak#zoomclassp@palak_sheth સાથે zoom પરપર live recipe બનાવી.. એમણે ખુબ સરસ રીતે રેસિપી બનતા શીખવાડ્યું..તીખા ઘૂઘરા એ સૂકા નાસ્તા ની વેરાયટી છે અને બનાવી ને તમે ઘણાદિવસ સુધી એની મજા લઇ શકો છો.. Daxita Shah -
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#palakઆ રેસિપી પલક મેમ્ સાથે ઝૂમ લાઈવ પર બનાવી હતી જે ખૂબ સરસ બની હતી ને મારા ઘરમાં બધાને ખુબ ભાવી. Shital Jataniya -
તીખા ઘુઘરા(Tikha Ghughra Recipe In Gujarati)
પલકજી એ શીખવેલ ઝુમ પર લાઈવ , એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બન્યા Avani Suba -
-
તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati)
ડ્રાયફ્રૂટ કચોરી અને ખસ્તા કચોરીની જેમ જ થોડાક ફેરફાર સાથે બને છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Palak Sheth -
-
તીખા ઘુઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#MMF#cookpadgurati#cookpadindiaવરસાદની મોસમમાં ગરમાગરમ ખાવાની મજા આવે તેવા જામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા Bhavna Odedra -
જામનગરી તીખા ઘુઘરા (Jamnagari Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના પ્રખ્યાત તીખા ઘુઘરા બનાવ્યા..ટેસ્ટ માં બહુ જ યમ્મી અને kind of ચાટ જેવી ડિશ લાગે.. Sangita Vyas -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં બનાવી.. jigna shah -
જામનગરના તીખા ઘુઘરા (Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSતીખા ઘુઘરા એક જામનગરનું એક વર્ષોથી જાણીતું ટ્રીટ ફૂડ છે જામનગરની દરેક ગલીમાં તમને ઘુઘરા ખાવા મળી જાય ઘૂઘરા ખાવામાં પણ ટેસ્ટી લાગે Dhruti Raval -
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
આ રેસીપી હું @palak_sheth ડી પાસે થી live શીખી છું સરસ બન્યા થૅન્ક યુ દીદી thakkarmansi -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
ઘૂઘરા આપણે બનતા જ હોય છેબધા જ અલગ અલગ રીતે બનાવે છેજનરલી સ્વીટ હોય છેતહેવારો મા બંને છે આ વાનગીઆજે મારી ફે્નડ પલક પાસે શીખી છુંલાઈવ શેસન માતીખા ઘૂઘરા તો આવો જોઈએ કઈ રીતે બને છે#weekendrecipie@palaksfoodtech chef Nidhi Bole -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુક#ઘુઘરાઘુઘરા દીવાળી ની પરપપરા ગત વાનગી પણ કહી શકાય મે અહીંયા રવો અને ડ્રાય ફ્રુટ નું પુરણ કરી ઘુઘરા બનાવવા છે Dipti Patel -
જામનગર ઘુઘરા (Jamnager Ghughra recipe in Gujarati)
ચટપટું ખાવાનું બાળપણમાં બહુ ભાવે તેથી તીખા ઘુઘરા બહુ ભાવતા અને તેની chat મળે તો ખૂબ આનંદ આવી જાય.#childhood Rajni Sanghavi -
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
#કુકબુક#દિવાળી સ્પેશીયલ સ્વીટ#Goldan apron 4.Week 9#maida#friedઘુઘરા દિવાળી હોળી જેવા ત્યૌહારો ની પરમ્પરાગત મિઠાઈ છે. ઘુઘરા ને બીજા રાજયો મા ગુઝિયા ના નામ થી ઓળખે છે મૈદા,ઘંઉ ના લોટ ,મા માવા ( ખોવા) ,રવો ,કોપરા અને ડ્રાય ફુટ ની સ્ટફીગ કરી ને બનાવવા મા આવે છે. દરેક ભારતીય ઘરો મા ડ્રાય સ્વીટ તરીકે બને છે ,બનાવી ને સ્ટોર કરી શકાય છે.. Saroj Shah -
-
ઘુઘરા(Ghughra Recipe in Gujarati)
આજે મે પડ વાળા મીઠા ઘુઘરા બનાવ્યા છે.આમા ખારી, પફ જેમ પડ હોય છે... ખાવા મા ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે... ઘવ મેંદો ને રવો મિક્સ હોવા થી હેલ્થ માટે ફાયદાકારક......😊😋Hina Doshi
-
તીખા ઘુઘરા (Spicy Ghughra recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે જામનગરના ખૂબ જ પ્રખ્યાત એવા તીખા ઘુઘરા બનાવ્યા છે. જેનો ચટપટો અને તીખો સ્વાદ બધાને ખૂબ જ ભાવી જાય તેવો હોય છે. આ તીખા ઘુઘરા માત્ર જામનગરમાં જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સ્ટ્રીટ ફુડ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. નાસ્તામાં ચા કોફી સાથે કે પછી જમણવારમાં ફરસાણ તરીકે પણ આ વાનગીનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
ડ્રાયફ્રૂટ ઘુઘરા(Dryfruit Ghughra Recipe in Gujarati)
#દીવાળીમે પહેલી વાર બનાવ્યા, બહુ જ ટેસ્ટી અને ક્રન્ચી બન્યા છે.Happy diwali 💐🙏 Avani Suba -
તીખા ગાંઠીયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#Let's cooksnap#Cooksnap# શ્રાવણ માસ ની રેસીપી નું કુકસનેપ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ માસમાં તહેવાર આવતા હોવાથી સ્પેશિયલ વાનગીઓ બનાવવામાં આવે છે મેં આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે જે ખુબ જ સરસ બન્યા છે સ્વાદિષ્ટ ટેસ્ટી તીખા ગાંઠીયા Ramaben Joshi -
તીખા મોળા રસાવાળા....(tikha molo rasvala recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૨#વીક૩#મોનસુન સ્પેશિયલઘરની બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય ભીની માટી ની મીઠી સુગંધ આવી રહી હોય ખુબ જ આહલાદક વરસાદી સાંજ હોય એવા ખુશનુમા વાતાવરણમાં કંઈક ચટપટુ ખાવાની ખુબ જ ઈચ્છા થઈ આવે છે પરંતુ ઘણીવાર વધારે સમય લાગે એવી વાનગીઓ બનાવવામાં થોડો કંટાળો આવે છે. આવા સમયે ખૂબ જ ઓછા સમયમાં અને ઓછી વસ્તુઓમાં બની જતી ચટપટી વાનગી ખાવા મળે તો મજા પડી જાય હે.... ને.... દોસ્તો?તો એવી જ ચટપટી અને ઝટપટી દરેકને ફાવી અને ભાવી જાય એવી વાનગી લાવી છું. આ વાનગીનું નામ છે 'તીખા મોળા રસાવાળા.....' એક ગાંઠીયા માથી બનેલ ચાટ કહી શકાય. આ ચાટ રાજકોટમાં ઘણી જગ્યાએ મળે છે બીજા સિટીમાં પણ મળતો હશે કે કેમ એનો ખ્યાલ નથી. વરસાદી માહોલમાં ગાંઠિયા નું નામ પડતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે તો ચાલો બનાવીએ 'તીખા મોળા રસાવાળા.....' Divya Dobariya -
સ્વીટ ઘુઘરા (Sweet Ghughra Recipe In Gujarati)
ગુજરાત #MA ઠાકોરજી ના ૫૬ ભોગ નો પ્રસાદ સુપર ક્રીસ્પી કેસર ઈલાયચી ઘુઘરાPreeti Mehta
-
-
તીખા ઘૂઘરા
દિવાળી ફેસ્ટિવલ ટ્રીટ્સ#DFTદિવાળી આવે એટલે બધા ના ઘરે નાસ્તા બને જ છે. મારી ઘરે બીજા બધા નાસ્તા ની સાથે તીખા ઘૂઘરા તો બને જ છે. અને બધા ના પ્રિય છે.ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2આ રેસીપી હુ @પલક શેઠના ઝુમ લાઈવ સેશનમાં શીખી છુ Bhavna Odedra -
જામનગર ઘુઘરા (Jamnagar Ghughra Recipe In Gujarati)
#CTતીખા ઘુઘરા તો જામનગરના જ....અહીંના ઘૂઘરા તેની બનાવટ ની રીત અને ચટાકેદાર સ્વાદ માટે ખૂબ જ પ્રખ્યાત છે .તે મુખ્ય ત્રણ ચટણી ... લાલ,લીલી અને મીઠી તથા મસાલા શીંગ, સેવ છાંટી ને પીરસવા માં આવે છે. Riddhi Dholakia -
જામનગર ના તીખા ઘૂઘરા (Jamnagar Tikha Ghughra Recipe In Gujarati)
#Cooksnap masala box હળદર, અજમોCooksnap done by me on this spicy receip.#jamnagar na thikna gubbara Neha.Ravi.Bhojani. -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ (12)