ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવાર અને બટેટાને પાણીથી ધોઈ લો.હવે તેને કાપી લો.
- 2
હવે આપણે કુકર મુકીને તેલ ગરમ કરીશું.તેલ ગરમ થઇ જાય પછી તેલ અજમો,હિંગ,હળદર નાખીને તેમાં શાક નાખીશું.
- 3
હવે તેને થોડીવાર સતળવા દેશું ત્યારબાદ તેમાં મીઠું અને મરચાની પેસ્ટ નાખી થોડું પાણી નાખી ને બે સીટી વાગવા દઈશું. તો ત્યાર છે ગુવાર બટાટાનું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15216376












ટિપ્પણીઓ