આચારી આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

આલુ પૂરી
Dil ❤ Aalam Mai Kya Bataun Aapko...
1 AACHARI AALU PURI Ko Bahot
Mazzzzzese khaya maineeee
જી.... હાઁ.... ૧ unique Combination થી મેં આલુ પૂરી બનાવી તો દીધી.... પણ એનો સ્વાદ....OMG.....
Mar Dala... Hooooo Mar Dala....
મેં એમા authentic સાઉથ ઇન્ડિયન આચાર મસાલા નો ઉપયોગ કર્યો છે.... કેવી રીતે?????
તો.... ચા.....લો....

આચારી આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)

આલુ પૂરી
Dil ❤ Aalam Mai Kya Bataun Aapko...
1 AACHARI AALU PURI Ko Bahot
Mazzzzzese khaya maineeee
જી.... હાઁ.... ૧ unique Combination થી મેં આલુ પૂરી બનાવી તો દીધી.... પણ એનો સ્વાદ....OMG.....
Mar Dala... Hooooo Mar Dala....
મેં એમા authentic સાઉથ ઇન્ડિયન આચાર મસાલા નો ઉપયોગ કર્યો છે.... કેવી રીતે?????
તો.... ચા.....લો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મોટું બટાકુ બાફેલુ
  2. ઓથેન્ટીક સાઉથ ઇન્ડિયન આચાર મસાલા માટે :
  3. ૧ ટેબલ સ્પૂન વરીયાળી
  4. ૧ ટેબલ સ્પૂનકલોંજી
  5. ૩/૪ ટેબલ સ્પૂન મેથી દાણા
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ ટી સ્પૂન લાલ મરચું
  8. ૧/૪ ટી સ્પૂન હળદર
  9. ૧/૨ ટી સ્પૂન અજમો
  10. ૧/૨ ટી સ્પૂન કીચન કીંગ મસાલો
  11. ૩/૪ કપ ઘઉંનો લોટ
  12. ૨ ટી સ્પૂન મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઓથેન્ટીક સાઉથ ઇન્ડિયન આચાર મસાલા માટે વરિયાળી, કલોંજી અને મેથી દાણા ને ધીમાં તાપે બરાબર શેકી લો..... ઠંડુ પડે એટલે એને મીક્ષી મા ક્રશ કરી લો

  2. 2

    ૧ તાંસળા મા બાફેલા બટાકા ને છીણી લો...એમાં ૧ ટેબલ સ્પૂન આચાર મસાલા, મીઠું, મરચું, હળદર, અજમો, તેલ અને કિચન કીંગ મસાલો નાખી બરાબર મીક્ષ કરો અને જોઇતું પાણી (લગભગ ૧ ટેબલ સ્પૂન) છપકારી છપકારી નાંખી પૂરી જેવો લોટ બાંધવો....

  3. 3

    હવે એના પૂરી કરવા જેટલા લુવા પાડી વણી લો... હવે એ પૂરી ને તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes