મેંગો હલવો (mango halwa recipe in Gujarati)

Mamta Pathak @cook_27768251
#RC1
ઉનાળામાં આનંદ આપે તેમાં કેરી સર્વોતમ છે. આપણે કેરી અને રસ તો ખાઈએ જ છીએ. કેરીમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને પણ તેનો આસ્વાદ માણી શકાય છે.
મેંગો હલવો (mango halwa recipe in Gujarati)
#RC1
ઉનાળામાં આનંદ આપે તેમાં કેરી સર્વોતમ છે. આપણે કેરી અને રસ તો ખાઈએ જ છીએ. કેરીમાંથી અલગ અલગ વાનગીઓ બનાવીને પણ તેનો આસ્વાદ માણી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રવો નાખીને મધ્યમ આંચ પર ઘી છુટું પડે ત્યાં સુધી શેકવો.
- 2
- 3
હવે તેમાં કેરીનો પલ્પ મિક્સ કરવો. તેને સતત હલાવતા રહેવું. કેરીનો પલ્પ શોષાઈ જાય પછી તેમાં પાણી ઉમેરવું જેથી રવો બરાબર ચડી જશે.
- 4
રવો બરાબર ચડી જાય એટલે તેમાં ખાંડ નાખવી. વધુ ગળ્યો બનાવવો હોય તો ખાંડ થોડી વધારે નાખવી. ખાંડની ચાસણી શોષાઈ જાય એટલે ગેસ બંધ કરીને ઈલાયચી મિક્સ કરવી.
- 5
હવે હલવાને કીશમીશ અને પિસ્તા વડે ગાર્નિશ કરીને સર્વ કરવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15216832

ટિપ્પણીઓ (4)