કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#EB
#foodforlife1527
#cookpad

#EB
#foodforlife1527
#cookpad

વધુ વાંચો

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Sonal Suva
Sonal Suva @foodforlife1527

#EB
#foodforlife1527
#cookpad

#EB
#foodforlife1527
#cookpad

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ નંગકેપ્સીકમ ઊભી ચીર કરવી
  2. ૧ નંગગાજર
  3. ૧ નંગબટાકુ
  4. ૧ કપફુલાવરના ટુકડા
  5. ૧/૨ કપવટાણા
  6. ફણસી અને કલર બેલપેપર પણ લઇ શકાય
  7. ગ્રેવી માટે
  8. ૩ નંગડુંગળી
  9. ૩ નંગટામેટા
  10. ૨-૩ લીલા મરચા
  11. ૧૨-૧૫ કળી લસણ
  12. ૨ ઇંચઆદુનો ટુકડો
  13. ૧ ચમચીમગજતરીના બી
  14. ટુકડા૭-૧૦ કાજુના
  15. કોલ્હાપુરી ગરમ મસાલા માટે
  16. ૨ ચમચીતલ
  17. ૧ ચમચીઆખા ધાણા
  18. ૧ ચમચીવરીયાળી
  19. ૧ ચમચીજીરુ
  20. ૧ ટુકડોતજ
  21. ૨તીખા લાલ મરચા
  22. ૨કશ્મીરી લાલ મરચા
  23. ૩-૪ ઇલાયચી
  24. ૧-૨ તમાલપત્ર
  25. ૬-૭ કાળા મરી
  26. ૬-૭ લવીંગ
  27. ચપટીખસખસ
  28. ૨ ચમચીછીણેલું નારીયેલ
  29. વઘાર માટે
  30. ૨ ચમચા તેલ
  31. ૧ ચમચો બટર
  32. ૧/૨ ચમચીહળદર
  33. ૨ચમચા કાશ્મીરી લાલ મરચું
  34. ૧ ટુકડોતજ
  35. તમાલપત્ર
  36. ૨ ચમચા તાજી મલાઇ
  37. ૨-૩ ચમચા તેલ
  38. મીઠુ
  39. ૧ ચમચીલીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ચમચી તેલ ગરમ કરી બધા ગ્રેવીના ઘટકો વારાફરતી નાંખી સાંતળો. સ્ટવ ઓફ કરી મિશ્રણ ઠંડું થાય પછી ૧ કપ પાણી મિક્સ કરી મિક્સરમાં ગ્રેવી બનાવી લેવી.

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા શાકભાજી ધોઇને કટ કરી ૧ ચમચો તેલ લઇ ૫ મિનિટ માટે સાંતળી લેવા. કોલ્હાપુરી ગરમ મસાલાના નારીયેલના છીણ સિવાયના બધા ઘટકો એક પેનમાં ગરમ કરી ઠંડા થાય નારિયેળનુ છીણ ઉમેરી પછી ગ્રાઇન્ડરમાં પીસી મસાલો બનાવી લેવો.

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એર પેનમાં ૨ ચમચા તેલ અને બટર ગરમ કરી તમાલપત્ર, તજ, હળદર, લાલ મરચું ઉમેરી ગ્રેવી ઉમેરવી. મીઠુ અને ગરમ મસાલો નાંખી ગ્રેવીને ૨ મિનિટ પકાવો. સાંતળેલા બધા શાકભાજી ઉમેરી જરુર મુજબ પાણી ઉમેરી ધીમા તાપે ચડવા દેવું.

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર સબ્જીમાં મલાઇ અને લીંબુનો રસ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવો.

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે રેસ્ટોરેન્ટ જેવું જ વેજ કોલ્હાપુરી આપણા કીચનમાં.

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Suva
Sonal Suva @foodforlife1527
પર July 02, 2021 17:32
Every woman is master chef for her family as she knows likes and dislikes of each member in family and serves them with taste and qualified food for good health.(દરેક સ્ત્રી તેણીના પરિવાર માટે એક ઉમદા શેફ જ છે, દરેક સભ્યની પસંદગીને બખૂબી જાણે છે અને તેમણે સ્વાદ સાથે પૌષ્ટિક ભોજન પણ પીરસે છે.)
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630
September 13, 2021 12:21
Wow... Looks delicious 😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભાખરવડી (Bhakharwadi Recipe In Gujarati)
  2. તીખા ઘુઘરા(Spicy Ghughra recipe in Gujarati)
  3. પીઠલું (Pithlu Recipe In Gujarati)
  4. પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
  5. ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
  1. પનીર કોર્ન મસાલા (Paneer Corn Masala Recipe In Gujarati)
  2. દૂધી દાળ નું શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
  3. કોનૅ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  4. વટાણા ના રગડો ઘઉં ના લોટ ના કૂલચા (Vatana Ragdo Wheat Flour Kulcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15218734
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close