તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#Palak
#zoomclassp
@palak_sheth સાથે zoom પર
પર live recipe બનાવી.. એમણે ખુબ સરસ રીતે રેસિપી બનતા શીખવાડ્યું..
તીખા ઘૂઘરા એ સૂકા નાસ્તા ની વેરાયટી છે અને બનાવી ને તમે ઘણાદિવસ સુધી એની મજા લઇ શકો છો..

તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

#Palak
#zoomclassp
@palak_sheth સાથે zoom પર
પર live recipe બનાવી.. એમણે ખુબ સરસ રીતે રેસિપી બનતા શીખવાડ્યું..
તીખા ઘૂઘરા એ સૂકા નાસ્તા ની વેરાયટી છે અને બનાવી ને તમે ઘણાદિવસ સુધી એની મજા લઇ શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપ (150 ગ્રામ)મેંદો
  2. 1/4 ચમચીમીઠું
  3. 1-1+1/2 ચમચી ઘી
  4. 1/2 કપમોળા ભાવનગરી ગાંઠિયા
  5. 1/2 કપરતલામી સેવ
  6. 1 ટેબલસ્પૂનશેકેલા શીંગદાણા
  7. 2 ટેબલ સ્પૂનતલ
  8. 2 ટેબલ સ્પૂનઆખા સૂકા ધાણા
  9. 1 ટેબલ સ્પૂનવરિયાળી
  10. 12-15આખા મરી
  11. 1 ટુકડોતજ
  12. 4લવિંગ
  13. 2 ટેબલ સ્પૂનખાંડ
  14. 1/4 ચમચીમીઠું
  15. 2 ટેબલસ્પૂનલાલ મરચું
  16. 1 ટી સ્પૂનધાણાજીરું
  17. 1 ટી સ્પૂનગરમ મસાલો
  18. 1/2 ટી સ્પૂનહળદર
  19. 1/4 ચમચીસંચળ પાઉડર
  20. 8-10સૂકી આંબલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લવિંગ, તજ અને મરી ને શેકી લો. પછી તલ, વરિયાળી અને ધાણા ને શેકો.
    શીંગદાણા ને શેકી ફોતરાં કાઢી નાખો
    આંબલી ને 1 કલાક પહેલા પલાળી ને મસળી ને ગાળી લો. જાડો પલ્પ તૈયાર કરો

  2. 2

    મેંદા માં ઘી અને મીઠું નાખી કઠણ લોટ બાંધી 15 મિનિટ રેસ્ટ આપો

  3. 3

    બધા આખા મસાલા મિક્સર માં ગ્રાઈન્ડ કરો. પાઉડર મસાલા મિક્સ કરી દો. બન્ને ગાંઠિયા પણ ક્રશ કરી મસાલા માં ઉમેરો.. પસંદ હોય તો 1/2 કપ ડ્રાય ફ્રૂટ પણ ઉમેરી શકાય

  4. 4

    પછી ઘૂઘરા ભરી. ગરમ તેલ માં ધીમા તાપે તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes