દૂધી દાળ નું શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ચણાની દાળ લઈ પાણી નાખી બે થી ત્રણ કલાક માટે પલળવા દો. હવે કુકરમાં તેલ મૂકો તેલ થાય પછી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો.
- 2
હવે તેમાં ચણાની દાળ ઉમેરો. પછી તેમાં દૂધી એડ કરો. પછી તેમાં મીઠું મરચું ધાણાજીરુ હળદર લસણની ચટણી એડ કરી મિક્સ કરો. એકથી બે મિનિટ થાય પછી તેમાં ટામેટા ઉમેરો. પછી તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ કરી કૂકરના ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર સીટી વાગવા દો.
- 3
કૂકર ઠંડું થાય પછી સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
દૂધી દાળ નુ શાક (Dudhi Dal Shak Recipe In Gujarati)
દૂધી દાળ નું શાક રાઈસ સાથે સરસ લાગે છે. મેં આજે શાક ને સર્વ કર્યું છે. Sonal Modha -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીBigginers n bachalors પણ બનાવી શકે એ રીતે સરળ રેસીપી બનાવી છે. દૂધી ચણા-દાળનું શાક સાથે રોટલી અને ભાત ખાઈ શકાય એટલે ઓછા સમયમાં બની જાય અને વાસણ પણ ઓછા બગડે તો સફાઈની બહુ ઝંઝટ નહિ. 😆😅મારી રેસીપી ફોલો કરી મારો દીકરો જે કેનેડા છે તે બનાવે છે.. ત્યાં દિવસ હોય અને અહીં રાત તો તેને લીંક શેર કરું તો પણ આ સરળ રેસીપી process pics જોઈ બનાવી શકે.Thanks to cookpad for this wonderful platform 🥰 Dr. Pushpa Dixit -
-
-
રાજસ્થાની દૂધી ચણા દાળ નું શાક (Rajasthani Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
-
-
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#cookpaddindia#cookpadgujarati Heetanshi Popat -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
-
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #bottle gourd Ekta Pinkesh Patel -
-
દૂધી ચણા દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC@KUSUMPARMAR inspired me for this recipe. Dr. Pushpa Dixit -
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ cooksnap#cooksnap them of the Weekઉનાળામાં શાક ભાજી ઓછા મલતા હોય છે. તો આજે મેં દૂધી નું લસણ વાળું તીખુ તમતમતું શાક બનાવ્યું છે. Sonal Modha -
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Guajrati)
#SVCએકલું દૂધીનું શાક પણ ટેસ્ટી લાગે છે..ચણાની દાળ કે બટેટા વગર પણ..મે ફક્ત એક ડુંગળી અને ટમેટું નાખીને બનાવ્યું છે.. Sangita Vyas -
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia jigna shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15200401
ટિપ્પણીઓ