ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા નુડલ્સને બોઈલ કરી લેવાના પછી તેને ઠંડા કરવા ના પછી તેમાં મેંદાનો લોટ ભભરાવી ને નુડલ્સને તળી લેવાં અથવા રેડીમેડ પણ નુડલ્સ મળે છે
- 2
બારી કોબી કાંદા બારીક સમારો પછી એક બાઉલમાં નુડલ્સ નાખવાના પછી તેમાં કોબી કાંદા સેઝવાન સોસ ચીલી સોસ ટોમેટો કેચપ નાખીને થોડું પાણી એડ કરવાનું અને બધું મિક્સ કરવાનું છેલ્લી આમાં પણ તમે મંચુરિયન એડ કરવાની કોથમીર નાખવાં તૈયાર છે ચાઈનીઝ ભેળ બાળકોને ખુબ જ પસંદ આવે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15230850










ટિપ્પણીઓ (2)