ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

# મારી ઘરે અગિયારસ માં ઘણી વખત બંને છે અને રસ ની સિઝન માં તો ઢોકળા અને રસ ખાવા ની ખુબ જ મઝા આવે છે.
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
# મારી ઘરે અગિયારસ માં ઘણી વખત બંને છે અને રસ ની સિઝન માં તો ઢોકળા અને રસ ખાવા ની ખુબ જ મઝા આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મોરિયા અને સાબુદાણા ને મિક્સર માં લઇ તેમાં 1 નંગ સમારેલો બટાકો, આદુ,લીલા મરચાં નાંખી ક્રશ કરી દો. હવે તેમાં દહીં નાંખી ફરી થી ક્રશ કરી મિશ્રણ બાઉલ માં લો.તેમાં મીઠું નાંખી હલાવી મિશ્રણ ને 15 મિનિટ રેસ્ટ આપી દો.ઢોકળા બનાવતી વખતે સહેજ ખારો નાંખી તેની ઉપર લીંબુ નો રસ નાંખી મિશ્રણ હલાવી દો.
- 2
હવે ઢોકળા ની થાળી માં સહેજ તેલ લગાવી ખીરું પાથરી 15 માટે ઢાંકી પછી ઢોકળા થાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
હવે થાળી માં કાપા પાડી વઘાર રેડી દો. તે માટે તાવડી માં સીંગતેલ લઇ જીરૂ, તલ અને લીમડા ના પાન નાંખી ઢોકળા પર રેડી દો તેની ઉપર લાલ મરચું છાંટી ને સર્વ કરી દો. તો રેડી છે ફરાળી ઢોકળા.....
Top Search in
Similar Recipes
-
સુરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
મારી ઘરે અગિયારસ હોય કે કોઈ ઉપવાસ હોય તો ઘણી વખત બને છે. સુરણ બટાકા નું શાક બનાવીયે એના કરતા આ ખીચડી બહુ સરસ લાગે છે. Arpita Shah -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
ફરાળી સુરણ નું દહીં વાળું શાક (Farali Suran Dahi Valu Shak Recipe In Gujarati)
#RC3ઉપવાસ હોય કે અગિયારસ હોય ત્યારે મારી ઘરે ઘણી વખત બને છે અને દહીં વાળું આ શાક સરસ લાગે છે. Arpita Shah -
ફરાળી લોટ અને ફરાળી વેજ ઉત્તપમ (Farali Lot And Farali Veg Uttapam Recipe In Gujarati)
ફરાળી લોટ હું કાયમ ઘરે જ બનાવું છું કેમ કે ઘર નો લોટ ચોખ્ખો અને ભેડ શેર વગર નો હોય છે. અને આ લોટ બહાર ના સ્વામિનારાયણ ફરાળી લોટ અને 5 સ્ટાર ફરાળી લોટ જેવો જ દેખાય છે અને તે લોટ માંથી જે વસ્તુ બંને છે તે ઘર ના ફરાળી લોટ માં થી બંને જ છે. તમે મેં બતાવ્યા માપ પ્રમાણે ફોલ્લૉ કરશો તો ખુબ જ સરસ રિઝલ્ટ મળશે. આ ફરાળી લોટ માંથી આપણે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા અને ખીરા માંથી ઉત્તપમ, ઢોસા, ઢોકળા વગેરે બનાવી શકીયે છે. Arpita Shah -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#trend4#week4નવરાત્રી માં ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે ...તોઉપવાસ માં ખવાતી અને ખુબ જ ટેસ્ટી એવા ફરાળી ઢોકળા .. Twinkal Kalpesh Kabrawala -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
અમારે જયારે ઉપવાસ આવે ત્યારે હું ઢોકળા અવશય બનાવું છું ......my favourite 😋 ઢોકળાં ..... તો આજે મે ફરાળી ઢોકળા બનાવિયા છે તો તમારી સાથે આ રેસિપી શેર કરું છું #Trend Pina Mandaliya -
દાલ બાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
વિકેન્ડ માં મારી ઘરે ઘણી વખત દાલ બાટી બનતી હોય છે અને મને બહુ જ ભાવે છે અને ઠંડી ની સિઝન માં તો ખાવા ની બહુ જ મઝા આવે છે.ઘી નો ઉપયોગ સારા એવા પ્રમાણ માં થાય છે તેથી હેલ્થી છે. Arpita Shah -
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2White recipesગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે. mrunali thaker vayeda -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4આજે નવરાત્રી સ્પેશિયલ ફરાળી ઢોકળા બનાવ્યા છે, ગાજરના ટ્વિસ્ટ સાથે. સ્વાદમાં સરસ બન્યા છે. Nilam patel -
ફરાળી ઢોકળા (Farali dhokla recipe in Gujarati)
#ff1#post1#cookpadindia#cookpad_guj#nonfriedfarali#nonifriedjainનરમ ,પોચા ઢોકળા એ એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે. જાણીતું ગુજરાતી ફરસાણ ઢોકળા એ બિન ગુજરાતી સમાજ માં પણ એટલું પ્રિય છે. સામન્ય રીતે ઢોકળા દાળ ચોખા પલાળી ને ,વાટી ને તેના ખીરા માંથી બને છે અને બેસન, રવા વગેરે માંથી ઇન્સ્ટન્ટ ઢોકળા બને છે.આજે મેં સામા અને સાબુદાણા ના ઉપયોગ થી ઢોકળા બનાવ્યા છે જે ફરાળી તો છે જ સાથે સાથે ગ્લુટેન ફ્રી પણ છે. અને ઢોકળા છે તો વરાળ થી બનેલા તેથી તળેલા નાસ્તા ની સરખામણીમાં સ્વાસ્થ્યપ્રદ પણ વધારે. Deepa Rupani -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week12મારી ઘરે આ બાજરી ના વડા નાસ્તા માં અવાર નવાર બને છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. તેને દહીં સાથે ચા સાથે પણ ખાઈ શકાય છે. રસ ની સિઝન માં રસ સાથે બાજરી ના વડા બહુ જ સરસ લાગે છે.તમારે પીકનિક માં પણ લઇ જ શકાય છે. આ એક પૌષ્ટિક નાસ્તો છે. Arpita Shah -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય આને પચવામાં સરળ એવો સામો ના ફરાળી ઢોકળા Jigna Patel -
ફરાળી ઢોકળા (farali dhokla recipe in gujarati)
#ઉપવાસફરાળ માં મોટે ભાગે બટાકા નું બનેલું અને તળેલું જ ખ્વાતું હોય છે. તેના કરતાં અલગ ખાવા માટે ઢોકળા બનાવી શકાય.ખૂબ ઓછા સમયમાં આ વાનગી બની જાય છે.ખાસ કરીને ડાયટ માં અને બટાકા સિવાય ના વિકલ્પ માં આ વાનગી બનાવી શકાય.એક પ્રકાર ની નો ફ્રાય રેસિપિ પણ કહી શકો.મારા ઘર માં બધા ને ખૂબ ભાવી છે. તમે પણ આ ડિશ બનાવી ને ખવડાવી શકો.તેને ગ્રીન ચટણી જોડે સર્વ કરી શકાય. Avnee Sanchania -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe in Gujarati)
#ff1મેં આજે ટ્વિન્કલ બેન ની રેસીપી ફોલો કરી ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે .બધા ફરાળમા સાવ, સાબુદાણાની ખીચડી બનાવતા હોય છે બધા સાવ ખાઈને બોર થઈ ગયા હો તો આજે મેં સાવ સાબુદાણા ને ક્રશ કરી તેમાં રાજગરાનો લોટ ઉમેરી બેટર તૈયાર કરી અને ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ એ તો ખવાય છે પણ નાસ્તામાં પણ ખુબ સરસ લાગે છે Shethjayshree Mahendra -
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSરાજકોટ ની ખુબ જ ફેમસ વાનગી છે અને હવે તો એ વાનગી બધી જ જગ્યા એ મળે છે. અને શિયાળા માં ખાવા ની ખુબ જ મઝા આવે છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
ફરાળી ખાટ્ટા ઢોકળા (Farali Khaatta Dhokla Recipe in Gujarati)
#trend4#week4#post3#ફરાળી_ખાટ્ટા_ઢોકળા ( Farali Khaatta Dhokla Recipe in Gujarati ) આ ફરાળી ખાટ્ટા ઢોકળાં એ ઉપવાસ માં ખાવા માં આવતું ફરસાણ છે. આ ફરસાણ ફરાળી હોવાથી એ ઓછી સામગ્રી માંથી બનતું હોવા છતાં ટેસ્ટ માં બિલકુલ સામન્ય ઢોકળા જેવો જ લાગે છે. મેં આ ફરાળી ઢોકળા સાથે સ્પેશિયલ ફરાળી ચટણી પણ સર્વ કરી છે. આ ચટણી સાથે ફરાળી ઢોકળાં ખાવા માં એકદમ ચટપટા ને ટેસ્ટી લાગે છે. ઉપવાસ માં એક નું એક ખાઈ ને કંટાળ્યા હોય તો આ પ્રકાર નું ફરસાણ બનાવી ને ખાઈ સકાય છે. Daxa Parmar -
ફરાળી કાચા કેળા નું શાક
#શ્રાવણઆજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
સોજી સેન્ડવીચ ઢોકળા
#CB2Week2આ ઢોકળા ફટાફટ બની જાય છે અને કોઈ મેહમાન આવે તો તરત બનાવી ને સર્વ કરી શકાય છે. Arpita Shah -
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
ચીઝ બટર કોર્ન સબ્જી
#JSRચોમાસા ની સીઝન માં મકાઈ ની વાનગી ખાવા ની ખુબ જ મઝા આવે છે અને આ શાક પરાઠા, નાન સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપી ચેલેન્જઢોકળા તો દરેક ગુજરાતી નાં પ્રિય હોય છે. ભલે ને એ રવા નાં હોય કે દાળ ચોખા નાં હોય કે ઓટ્સ નાં હોય પણ ખાવા ની હંમેશા ખુબ જ મઝા આવે જ છે. મેં આજે લીલી મકાઈ નાં ઢોકળા બનાવ્યા છે.. તમે પણ આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો... Arpita Shah -
ખાંડવી😄😄
#વિકેન્ડ માં ઘણી વખત મારે ત્યાં બનતી હોય છે.ખાંડવી તો મારી ખુબ જ પ્રિય છે.ટેસ્ટ માં તો બહુ જ સરસ છે. Arpita Shah -
ઢેબરી
#MRCઢેબરી ચોમાસા માં ખાવા ની ખુબ જ મઝા આવે છે. વરસાદ પડતો હોય અને ઢેબરી સાથે ચા બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#trend4#week4#cookpadindiaપોચા રૂ જેવા અને ફૂલી ને દડા એવા આ ફરાળી ઢોકળા નો સ્વાદ ખરેખર મજેદાર હોય છે.અત્યારે ઘણા નવરાત્રી ના ઉપવાસ કરતા હોઈ છે તો ફરાળી ખિચડી,સુકિભજી કે તળેલું ખાઈ ને થાકી ગયા હોઈ તો આ ફરાળી ઢોકળા ખુબજ ટેસ્ટી અને પચવા માં હલ્કા રહે છે. Kiran Jataniya
More Recipes
ટિપ્પણીઓ (10)