મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)

Archana Parmar @Archana_87
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને દાણા કાઢી તેને એક મિક્ષ માં ક્રશ કરી.એક બાઉલ માં લઇ તેમાં ગાજર નું ખમણ, ડુંગળી સુધારેલી, આદુ, લીલાં મરચાં,લીલા ધાણા, મીઠો લીમડો સુધરેલો, હળદર, સ્વાદ અનુસાર મીઠું, નાખી, બરાબર મિક્ષ કરો.
- 2
- 3
તેમાં ચણાલોટ, ચોખા લોટ નાખી મિક્ષ કરો.
- 4
લોટ માંથી વડા બનાવી ગરમ તેલ માં ગુલાબી રંગના તળી લો.ચટણી સાથે સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15238531


















ટિપ્પણીઓ (6)