પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી તપેલા મા દૂધ ગરમ કરી તેમા લિબું નાખી દૂધ ને ફાળવુ.
- 2
દૂધ ને ચમચા થી હલાવવુ.જેથી દૂધ નું પાણી અલગ તરી આવશે.અને દૂધ મા જે ચરબી અલગ તરી આવશે જેને પનીર કહેવાય.
- 3
હવે ગેસ ઑફ કરી એક કોટન નો પતલો કાપડ અથવા કોટન ની ચુની મા એ પનીર ને ગાળી લઈશું.
- 4
હવે પનીર ને એજ કોટન ના કપડા મા ટાઈટ ગાંઠ વાળી તેના પર વજન 5મિનિટ માટે રાખીશું.ત્યાર બાદ ઍ પનીર ને 5 મીંનિટ ફ્રિજર મા રાખીશું.
- 5
તો તૈયાર છે પનીર. પનીર ના પીસ કરી બાઉલમાં કાઢીશું. પનીર માથી ગડી બધી રેસીપી થઈ શકેછે જેમકે પનીર મસાલા રસ્ગુલ્લા પનીર પરાઠા વગેરે મે આજે પનીર મસાલા માટે પનીર બનાવ્યુ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15247995





ટિપ્પણીઓ (2)