વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપડે બટર માં લસણ નાખી મીડ્યમ ફ્લેમ રાખશુ હવે લોટ નાખી લોટ શેકશુ 1 મિનિટ માટે પછી મિલ્ક એડ કરી ને હલાવું સરખું ગરમ થાય પછી ચીઝ એડ કરશુ ફરી હલાવું સોસ ઘાટો થાય પછી મીઠુ, ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખી મિક્સ કરશુ ને હવે બાફેલા પાસ્તા એડ કરશુ થોડીવાર બધું મિક્સ થાય એટલીવાર રાખવું. ઓલિવ સાથે સર્વ કરવું રેડી છે વ્હાઈટ સોસ પાસ્તા.. 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15248462





ટિપ્પણીઓ (9)