ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ડુંગળી ની લાબી ચીરી કરો. તેમા મીઠું નાખી 10 મીનીટ રેસ્ટ આપો
- 2
હવે તેમા બેસન્, ચોખા નો લોટ,આદુ લસણની પેસ્ટ,, મરચું. હળદર, લીબું નો રસ, હીંગ્, અજ્મો, ધાણાભાજી નાખી બધી વસ્તુ ને સારી રીતે મસળો
- 3
હાથથી મસળી પૂરી થી થોડો ઢીલો લોટ બાંધો.
- 4
તેલ ગરમ થાય એટલે હાથે થી જ પકોડા પાડી મીડીયમ તાપે લાલ થાય ત્યાં સુધી તળો.ક્રીસ્પી ઓનીયન પકોડા ને સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15250034







ટિપ્પણીઓ (11)