રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધ ને એક ઉભરો આવે ત્યા સુધી ગરમ કરવું હવે પેનમાં ઘી મૂકી રવા ને આછા ગુલાબી રંગનો શેકી લેવું
- 2
ત્યારબાદ રવો શેકાઈ જાય એટલે તેમાં ગરમ કરેલું દૂધ ધીરે ધીરે ઉમેરતા જવું. હલાવતા રહેવું.દૂધ બળી જાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવું.
- 3
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી પાંચ મિનિટ સુધી રહેવા દેવું હવે તેમાં ખાંડ મિક્સ કરી
ગેસ ની ફ્રેમ મીડીયમ રાખી ખાંડ ઓગળે ત્યાં સુધી થવા દેવું.હવે તેમાં કાજુના ટુકડા, ઈલાયચી પાઉડર અને બદામ ની કતરણ નાખી સર્વ કરો - 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#HR#હોળી સ્પેશ્યલ રેસીપીહોળી નાં તહેવાર પર લાલજી ને ધરાવવા માટે કંઈ મીઠું તો જોઈએ જ..તો મેં પ્રસાદ માટે શીરો બનાવ્યો.. Sunita Vaghela -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2#Whitecolour#ravano shiroરવા નો શીરો બધા ને ભાવતો હોય છે Dhara Jani -
રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2#WhiteRecipi#CookpadGujrati#CookpadIndia Komal Vasani -
-
રવા નો શીરો (સોજી નો શીરો) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ#sweetસત્યનારાયણ ની કથા માં બનતો શીરો. Shilpa Shah -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
સત્યનારાયણની કથા હોય કે પછી ઓચિંતાના મહેમાન આવે ત્યારે ઝટપટ બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવી sweet રવાનો શીરો.#RC2 Rajni Sanghavi -
રવા નો શીરો (Rava No Sheero Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. જાણો રવાનો શીરો બનાવવાની સૌથી સરળ અને સાચી રીત Vidhi V Popat -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2Whiteરવાનો શીરો એની ટાઈમ ફટાફટ બની જાય છે અને થોડી કાળજીથી બનાવીએ તો ખૂબ જ ટેસ્ટી બને છે અને ડ્રાયફ્રૂટ નાખવાથી એકદમ રિચ થઈ જાય છે Kalpana Mavani -
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2White Colourરવા નો શીરો એક પરંપારગત વાનગી છે. મારી ખુબ જ ફેવરિટ છે. મારી ઘરે કોઈ તહેવાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે સ્વીટ માં બને છે પણ આ એક વિસરાતી વાનગી થઇ ગઈ છે પણ મારી ઘરે તો બને જ છે. સત્યનારાયણ ની કથા માં તો આ શીરો અચૂક પ્રસાદ માં હોય જ છે તો ચાલો એની રેસીપી હું શેર કરું છું... Arpita Shah -
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2મહાપ્રસાદ તરીકે બનાવવામાં આવતો રવાનો શીરો Bhavna Odedra -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#ChooseToCook રવા નો શીરો પ્રસાદ માં, શુભ પ્રસંગ કે કોઈ ઉત્સવ વખતે બનાવવામાં આવે છે. સરળતાથી બનાવી શકાય તેવી ભારત ની પરંપરાગત મીઠાઈ. દરેક સ્થળે અલગ અલગ નામ થી ઓળખાય છે. મારી ગ્રાન્ડડોટર ની પસંદ ની આ ડીશ આમ તો વારંવાર હું બનાવું છું. પણ ગણેશોત્સવ અને નવરાત્રી દરમિયાન ખાસ બને છે. Dipika Bhalla -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15250045
ટિપ્પણીઓ