બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી દો. બટાકા ઠંડા પડે એટલે એમાં બધો ઉપર મુજબ મસાલો કરવો.
- 2
પછી તેનો વઘાર કરવો. હવે તેને બધું હલાવવું. હવે તેના ગોલા વાળી દો.
- 3
હવે ખીરું તૈયાર કરો. એક તપેલી મા ખીરુ બનાવવો. હવે એ ખીરા મા ગોલા નાખી તેને તેલ મા તળી લો. તો તૈયાર છે બટાકા વડા. આ બટાકા વડાને ખાવાની મજા આવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15256208




ટિપ્પણીઓ (2)