વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
Weekend super Chef
Dinner recipe
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
Weekend super Chef
Dinner recipe
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ મૂકી રાઈ અને જીરું અને લવિંગ તજ નાખી વઘાર કરો
- 2
દાળ ચોખા મિક્સ કરીને બરાબર ધોઈ લો તેને કુકરમાં નાખી દો અને ત્રણ ગ્લાસ પાણી નાખી તેમાં મીઠું હળદર અને લાલ મરચું નાંખી બરાબર મિક્સ કરી લો
- 3
ત્રણથી ચાર સીટી કુકરમાં થવા દો
- 4
કૂકર ઠંડું પડે એટલે તેમાં બે ચમચી ઘી નાખી ખીચડી બરાબર ફીણી લો
- 5
તૈયાર થયેલી ખીચડી ને સર્વ કરો
Similar Recipes
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week -1છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ Bina Talati -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#dinner Neeru Thakkar -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 - week1છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઆજે શરદપૂનમ નિમિત્તે ઊંધિયું - પૂરી - દહીં વડા અને રાજભોગ મઠ્ઠો જમ્યા પછી સાંજે લાઈટ ડિનર જ વિચાર્યું.. તો વેજીટેબલ્સ નાંખીને વઘારેલી ખીચડી જ મનમાં આવી.. તો રેડી છે વઘારેલી ખીચડી.. Dr. Pushpa Dixit -
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#CB1#week1છપ્પન ભોગ ચેલેન્જSonal Gaurav Suthar
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)
#KS1#Cookpad Gujarati#CookpadIndiaદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર બંધવા મેનુ છે મારા ઘરમાં તો રેગ્યુલર બને છે. Amee Shaherawala -
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી અને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#TT1ખીચડી કઢી અઠવાડિયામાં એક વખત તો બધા ને ત્યાં બનતી જ હોય છે અમારે ત્યાં વઘારેલી ખીચડી અને કઢી બની છે Kalpana Mavani -
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
આ રેસિપી બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને છોકરાઓને ભાવતી એમની વઘારેલી ખીચડી #WKR khush vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15256264
ટિપ્પણીઓ (2)