બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

બિસ્કીટ કેક (Biscuit Cake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
4 સર્વિંગ
  1. 7 નંગઓરીયો બિસ્કીટ
  2. 7 નંગબોરબોન બિસ્કીટ
  3. 7 નંગમેરી ગોલ્ડ બિસ્કીટ
  4. 1 કપદૂધ
  5. 1 ટી સ્પૂનઈનો
  6. 1નાનો પીસ ડાર્ક ચોકલેટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા બિસ્કીટ નો ભૂકો કરી લેવો

  2. 2

    ભૂકો કર્યા બાદ તેમાં એક કપ દુધ અને એક નાની સ્પૂન ઈનો નાખી દેવું

  3. 3

    દૂધ અને ઈનો નાખ્યા બાદ તેને બરાબર હલાવો ત્યારબાદ તેને 30 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર મૂકવું

  4. 4

    કેક ઠંડા થયા પછી તેના પર ડાર્ક ચોકલેટનું લેયર કરવું

  5. 5

    અને ત્યારબાદ ચોકલેટથી ગાર્નીશિંગ કરવું તૈયાર છે બિસ્કીટ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes