કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

લગભગ ખાંડવી ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે. પરંતુ આજે મેં સોજી એટલે કે રવો વાપરી ને ખાંડવી બનાવી છે. ખુબ જ સરસ બની છે ને જોઈએ ને મોમાં પાણી આવી જાય એવી રેસિપી બની છે.

લગભગ ખાંડવી ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે. પરંતુ આજે મેં સોજી એટલે કે રવો વાપરી ને ખાંડવી બનાવી છે. ખુબ જ સરસ બની છે ને જોઈએ ને મોમાં પાણી આવી જાય એવી રેસિપી બની છે.

વધુ વાંચો

સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)

Sunita Shah
Sunita Shah @Sunita2302
અહમેદાબાદ

લગભગ ખાંડવી ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે. પરંતુ આજે મેં સોજી એટલે કે રવો વાપરી ને ખાંડવી બનાવી છે. ખુબ જ સરસ બની છે ને જોઈએ ને મોમાં પાણી આવી જાય એવી રેસિપી બની છે.

લગભગ ખાંડવી ચણા ના લોટ નો ઉપયોગ કરી ને બનાવે છે. પરંતુ આજે મેં સોજી એટલે કે રવો વાપરી ને ખાંડવી બનાવી છે. ખુબ જ સરસ બની છે ને જોઈએ ને મોમાં પાણી આવી જાય એવી રેસિપી બની છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  • 1 કપસોજી
  • 1 કપખાટુ દહીં,
  • 1સૂકું લાલ મરચું
  • 1 કપપાણી
  • 1 ચમચો ચોખા નો લોટ
  • 5લીલા મરચા
  • 1 નાનો કટકો આદુ
  • સ્વાદનુસાર મીઠુ,
  • 1 ચમચીચીલી ફ્લેક્સ
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીસફેદ તલ
  • 1ચમચો તેલ (વઘાર માટે)
  • 4કે 5 મીઠાં લીમડા ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલ માં એક કપ સોજી લો.

    સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં 1 કપ દહીં ઉમેરો.

    સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં 1 ચમચો ચોખા નો લોટ ઉમેરો.

    સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં 1 કપ પાણી ઉમેરો.

    સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બરાબર હલાવો.

    સોજી ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેમાં લીલા મરચા અને આદુ ને વાટી ને ઉમેરો.

  7. 7

    ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરો.

  8. 8

    હલાવી ને મિક્ષ કરી ને પાતળું ખીરું બનાવો. ચમચા માંથી ફ્લૉટ થાય એવુ ખીરું હોવું જોઈએ.

  9. 9

    ખીરા ને 10 મિનિટ ઢાંકી ને મૂકી રાખો.

  10. 10

    ગેસ ચાલુ કરી સ્ટીમર માં ઢોકળાની થાળી ને તેલ લગાડી ગ્રીસ કરી ને ગરમ કરો

  11. 11

    હવે એકદમ પાતળું ખીરું થાળી માં પાથરો. બહુ જાડુ લેયર ન કરવું.

  12. 12

    2 મિનિટ સ્ટીમ કરો. થાળી ને ગેસ પરથી ઉતારી ઠન્ડી કરવા મુકો.

  13. 13

    ચપ્પા ની મદદ થી ઉભા કપડાં પાડો.

  14. 14

    હવે કપડાં પડેલી પટ્ટી ના રોલ વાળો.

  15. 15

    એક ડીશ બધા રોલ વાળી મુકો.

  16. 16

    હવે ફ્રાય પેન માં તેલ મૂકી રાઈ તડતડવા દો. તલ નાખો એને ફૂટવા દો. એક સૂકું મરચું નાખો. એક લીલું મરચું ઉભું સમારીને નાખો.

  17. 17

    બધા જ રોલ વઘાર માં એકપછી એક મુકો. ચપિયા ની મદદ થી રોલ ને પલટો. બધો વઘાર રોલ ઉપર લાગવો જોઈએ.

  18. 18

    1 મિનિટ સુધી ફ્રાય પેન માં રોલ ને મૂકી રાખો.

  19. 19

    હવે પ્લેટ માં સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sunita Shah
Sunita Shah @Sunita2302
પર July 15, 2021 17:13
અહમેદાબાદ

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
July 16, 2021 02:01
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી Khandvi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)
  2. વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
  3. ચોખા ના લોટ ની ચકરી (Rice Flour Chakri Recipe In Gujarati)
  4. પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
  5. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  1. ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
  2. બેક્ડ મેક્રોની (Baked Macaroni Recipe In Gujarati)
  3. દહીંવડા (Dahivada Recipe In Gujarati)
  4. ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15272149
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close