અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દાળને 15 થી 30 મિનિટ માટે પલાળી રાખો અને ત્યારબાદ 5 સીટી સુધી રાંધવા
- 2
પછી ડુંગળીને નાના કાપી લો
- 3
ત્યારબાદ 2 ચમચી ઘી ગરમ કરી તેમાં કરી પાન, આદુ લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ અને ડુંગળી નાંખો અને 4 થી 5 મિનિટ સાંતળો.
- 4
ત્યારબાદ તેમાં રાંધેલી દાળ અને બધા મસાલા અને મીઠું નાંખો અને 4 થી 5 મિનિટ સુધી ઉકાળો
- 5
ત્યારબાદ તેમાં લીંબુનો રસ, કોઠ્મરી અને ગરમ મસાલો નાંખીને 2 મિનિટ પકાવો
- 6
અડદ દાળ સેવા આપવા માટે તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15277481











ટિપ્પણીઓ