કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh

કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
junagadh
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 મીલી દૂધ
  • 3 ચમચીખાંડ
  • દોઢ ચમચી કસ્ટર્ડ પાઉડર
  • 1/4 ચમચીઈલાયચી પાઉડર
  • 2-3 ટુકડાબરફ
  • 1 ચમચીબદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દૂધ ને તપેલી માં કાઢી ગેસ પર ગરમ કરવું.ત્યાર બાદ ખાંડ, ઈલાયચી પાઉડર, કસ્ટર્ડ પાઉડર અને બદામ ની કતરણ તૈયાર કરવું.દૂધ ગરમ થઇ જાય એટલે તેમાં ખાંડ નાખી 5-7 મીનીટ સુધી ઉકળવા દેવું.

    કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાટકી માં 2ચમચી ઠંડું દૂધ લઈ તેમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી ને આ મિશ્રણ ને ઉકળતા દૂધમાં મિક્સ કરવું.દૂધ ને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દેવું.

    કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉકળતા દૂધ માં ઈલાયચી પાઉડર નાખી ગેસ બંધ કરી દેવો.આ મિશ્રણ ને ઠંડું થવા દેવું.ઠંડું પડે પછી તેમાં બરફ ના ટુકડા નાખી બ્લેન્ડર ફેરવી દેવું.

    કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એકદમ બબલ્સ વાળુ મિશ્રણ તૈયાર થશે.એક સર્વિંગ ગ્લાસમાં મિશ્રણ લઈ તેના ઉપર બદામ ની કતરણ વડે ગાર્નિશ કરી સર્વ કરવું. તો આ રીતે રેડી છે ચિલ્ડ કસ્ટર્ડ મિલ્ક શેક.

    કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કસ્ટડૅ મીલ્ક શેક (Custard Milk Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
પર October 26, 2021 10:32
junagadh
I love cooking.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
October 27, 2021 02:41
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધ Shake કસ્ટર્ડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બેકડ મેક્રોની વિથ પાઈનેપલ (Baked Macaroni with pineapple recipe
  2. સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
  3. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  4. સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
  5. સોજી ઢોકળા
  1. બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
  2. પાસ્તા પીઝા સ્ટીક (Pasta Pizza Stick Recipe In Gujarati)
  3. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  4. મખની પાસ્તા સૉસ (Makhani Pasta Sauce Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15286776
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close