બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલાં બટેકા ને છોલી ને એક પરાત મા હાથે થી ભાંગી લેવા. એક બોલ મા ચણા નો લોટ મીઠું લાલ મરચું હિંગ નાખી હલાવી બઉ જાડું બઉ પાતળું નહિ એવુ ખીરું બરાબર ફેટી ને તૈયાર કરવું. ઢાંકી ને 10-15 મીનિત રાખવું.
- 2
હવે એક કઢાઈ મા તેલ મૂકી રાઈ હિંગ લસણ આદું ની પેસ્ટ લીલા મરચા અધકચરા વટેલા લીમડો નાખી સાતરવા. અને હળદર ગરમ મસાલો ઉમેરી ભાગેલા બટેકા નો માવો ઉમેરી મીઠું નાખી હલાવવુ.ખાંડ પાઉડર અને લીંબુ નો રસ છેલ્લે ઉમેરી ફ્લેમ બંધ કરવી. અને જીણી સમારેલી કોથમીર ધોઈ ને ઉમેરી લેવી. પૂરણ તૈયાર.
- 3
તેલ ગરમ કરવા મૂકવું. બટેકા ના પૂરણ માંથી નાના મધ્યમ ગોળા તૈયાર કરવા. ચણા ના લોટ ના ખીરા મા 1ચમચી ગરમ તેલ નાખી ફેટવું. ખીરું બરાબર ફેટવું. ગાઠા ના પડે એનું ધ્યાન રાખવું. હવે ખીરા મા બટાકા ના ગોળા રગડોળી ગોલ્ડન રંગ ના મધ્યમ તાપે તળવા.
- 4
તૈયાર છે ટેસ્ટી એવા બટેકા વડા.સર્વિંગ પ્લેટ મા પરોસી કોથમીર ની ચટણી અને લાલ મરચું પાઉડર છાંટી ગરમા ગરમ પરોસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#WEEK8#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1 Week -1છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ Bina Talati
More Recipes
ટિપ્પણીઓ (13)