રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં સોજી અને રવો લઈ તેમાં વાટેલા આદું મરચાં, મીઠું,દહીં અને પાણી નાંખી હલાવી ખીરું તૈયાર કરો.
- 2
ઢોકડિયામાં પાણી ગરમ કરવા મુકો.થાળી માં તેલ લગાવી લો હવે સોજી ના બે ભાગ કરી લો એક ભાગ માં લીલા ધાણા અને પાલક ની પ્યુરી ઉમેરી હલાવી લો અને બીજો ભાગ સફેદ જ રહેવા દો.
- 3
- 4
હવે ગ્રીસ કરેલી થાળીમાં પેહલા વચ્ચે સફેદ ખીરું રેડો પછી ઉપર ગ્રીન ખીરું રેડો ફરી સફેદ અને પછી ગ્રીન એ રીતે થાળી માં બધું ખીરું પાથરી દો.
- 5
થાળી ને ઢોકળિયા માં મૂકી ૧૨-૧૫ મિનિટ માટે મુકવી.પછી બહાર કાઢી ઉપર વઘાર રેડી કાપા પાડી સરવિંગ ડીશ માં લઇ ઉપર સમારેલા લીલા ધાણા થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવા.
- 6
- 7
Similar Recipes
-
-
-
લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
#RB16#MFF#cookpadindia#cookpadgujarati#લીલી મકાઈ#seasonઅમારા ઘર માં લીલી મકાઈ બધા ને બહુ ભાવે એટલે મકાઈ ની સીઝન માં હું અલગ અલગ ડીશ બનાવતી હોઉં જે ઘરમાં બધા ને બહુ પ્રિય તો મેં લીલી મકાઈ ની હાંડવો બનાવ્યો જે હું ઘર ના દરેક ને ડેડીકેટ કરું છું. Alpa Pandya -
રતાળુ સાબુદાણા ની ફરાળી ખીચડી (Ratalu Sabudana Farali Khichdi Recipe In Gujarati)
#FR#Faradi#Sabudaana#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી એ ફરાળ ખવાય છે અને હવે ફરાળ માં પણ અલગ અલગ વાનગી બને છે. તો મેં આજે રતાળુ નો ઉપયોગ કરી સાબુદાણા ની ખીચડી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Alpa Pandya -
-
લીલી મકાઈ નો ચેવડો
#cookpadindia#cookpadgujarati ચોમાસા ની સીઝન માં મકાઈ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે,તેમાં થઈ અલગ અલગ ડીશ બનતી હોય છે.મેં મકાઈ નો ચેવડો બનાવ્યો જે આપણા ગુજરાતી ઓ ના ઘરે ઘરે બનતો હોય છે.પંચમહાલ માં તે દાણો તરીકે ઓળખાય છે.મકાઈ ના ચેવડા ને નાસ્તામાં કે સાંજના જમણ માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
મોરેયા ની ફરાળી ખીચડી
#EB#Week15#faradireceipe cooksnap#Week2# Cookpadindia#Cookpadgujarati મોરેયા ની ખીચડી ઉપવાસ માં બનતી જ હોય છે.તે સ્વાસ્થ્યવર્ધક અને બહુ સરળતા થી પચી જાય છે. Alpa Pandya -
-
સોજી ઉત્તપમ
#HBR#LB#RB13#cookpadindia#cookpadgujaratiઆ હેલ્થી રેસિપી છે તેમાં ખૂબ જ અને તમને ગમતાં શાકભાજી નો ઉપયોગ થાય છે અને સહેલાઈથી બની જાય છે તેને બ્રેકફાસ્ટ કે ડિનર માં પણ લઈ શકાય છે.નાના અને મોટા સૌ ને ખૂબ જ ભાવે છે. Alpa Pandya -
-
-
-
-
-
બરોડા સ્પેશિયલ લીલો ચેવડો (Baroda Special Lilo Chivda Recipe In Gujarati)
#baroda special#potato#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
# અમારા ઘરે નાસ્તા માં અવાર નવાર બનતા જ હોય છે આ ઢોકળા બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
-
-
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani -
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#Week2#CB2સોજી ના ઢોકળાસોજી ના ઢોકળા ખાવા માએકદમ સોફ્ટ અને ટેસ્ટ માં સારા લાગે છે. Sonal Modha -
ફરાળી બટાકા નું શાક (Farali Bataka Shak Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જન્માષ્ટમી#cookpadgujarati#Cookpadindiaજન્માષ્ટમી એ ઘર માં બધી ફરાળ ની જ વાનગી બને છે તો આજે ફરાળી બટાકા ના શાક ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15645687
ટિપ્પણીઓ (11)