કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રેડ વેલ્વેટ કૂકીઝ (Red Valvet Cookies Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રેડ વેલ્વેટ કૂકીઝ (Red Valvet Cookies Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રેડ વેલ્વેટ કૂકીઝ (Red Valvet Cookies Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#RC3

#RC3

વધુ વાંચો

રેડ વેલ્વેટ કૂકીઝ (Red Valvet Cookies Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#RC3

#RC3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
  • ૧ કપઘઉં નો લોટ
  • ૧/૨ કપરવો
  • ૧/૨ કપદેસી ઘી
  • ૧/૨ કપખાંડ પાઉડર
  • રેડ ફુડ કલર જરૂર પ્રમાણે
  • ૧/૪ tspબેકિંગ સોડા
  • ૧ ચમચીકોકો પાઉડર
  • વ્હાઈટ ચોકલેટ ચિપ્સ જરૂર પ્રમાણે
  • ચપટી મીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    એક બાઉલ માં ઘી લઈ તેમાં ખાંડ નો પાઉડર ઉમેરી વ્હિસ્કર થી બીટ કરો જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય અને મિક્ષ્ચર smooth ના થઈ જાય.

  2. 2

    બધા જ ડ્રાય પાઉડર ને ચાળી તો અને ઘી અને ખાંડ ના મિક્ષ્ચર માં ઉમેરી એક સોફ્ટ ડો બનાવો જો જરૂર લાગે તો થોડું ઘી ઉમેરી શકાય પરંતુ દૂધ નો ઉપયોગ કરવો નહિ બાકી કૂકીઝ ક્રંચી નહિ બને.

  3. 3

    હવે તે લોટ માં રેડ કલર ઉમેરી બરાબર મિક્સ કરી બેકિંગ ટ્રે માં થોડી થોડી જગ્યા છોડી કૂકીઝ ગોઠવી દો.

  4. 4

    પ્રિ હિટ કરેલા ઓવન માં ૨૦ થી ૨૫ મિનિટ માટે બેક કરો. કૂકીઝ બની જાય પછી તેને વાયર રેક પર રાખી ઠંડી થવા દેવી. તો તૈયાર છે રેડ વેલ્વેટ કૂકીઝ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર July 19, 2021 15:03

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 20, 2021 10:24
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કૂકીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અવાકાડો ઉપમા (Avacado Upma Recipe In Gujarati)
  2. હોમ મેડ સત્તું પાઉડર (Home Made Sattu Recipe In Gujarati)
  3. લાલ ગુલાબ નો જામ (Red Rose Jam Recipe In Gujarati)
  4. મીક્ષ વેજ મેયોનિસ સેન્ડવિચ (Mix Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
  5. હોમ મેડ માખણ (Homemade MakhanRecipe In Gujarati)
  1. પંચરત્ન હલવો (Panchratna Halwa Recipe In Gujarati)
  2. ટોમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
  3. દાલ વડા (Dal Vada Recipe In Gujarati)
  4. ટામેટાં સોસ (Tomato Sauce Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15287592
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close