રેડ વેલ્વેટ કૂકીઝ (Red Valvet Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘી લઈ તેમાં ખાંડ નો પાઉડર ઉમેરી વ્હિસ્કર થી બીટ કરો જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય અને મિક્ષ્ચર smooth ના થઈ જાય.
- 2
બધા જ ડ્રાય પાઉડર ને ચાળી તો અને ઘી અને ખાંડ ના મિક્ષ્ચર માં ઉમેરી એક સોફ્ટ ડો બનાવો જો જરૂર લાગે તો થોડું ઘી ઉમેરી શકાય પરંતુ દૂધ નો ઉપયોગ કરવો નહિ બાકી કૂકીઝ ક્રંચી નહિ બને.
- 3
હવે તે લોટ માં રેડ કલર ઉમેરી બરાબર મિક્સ કરી બેકિંગ ટ્રે માં થોડી થોડી જગ્યા છોડી કૂકીઝ ગોઠવી દો.
- 4
પ્રિ હિટ કરેલા ઓવન માં ૨૦ થી ૨૫ મિનિટ માટે બેક કરો. કૂકીઝ બની જાય પછી તેને વાયર રેક પર રાખી ઠંડી થવા દેવી. તો તૈયાર છે રેડ વેલ્વેટ કૂકીઝ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેડ વેલ્વેટ કુકીઝ
#goldenapron3#week18#Cookies**************કોરોના વાયરસ અત્યારે વિશ્વમાં ચાલી રહ્યો છે, જેથી બહાર નું ખાવા માં ખૂબજ ધ્યાન રાખવું જોઈએ.બાળકો ને બિસ્કિટ, ચોકલેટ, બ્રાઉની બહુ જ ભાવે છે , આવા સમયે આપણા ઘરમાં જ રહેલી વસ્તુઓ નો ઉપયોગ કરીને રસોઈ બનાવો.આજે હું મારી તમને એવી જ સરસ મજાની રેસિપી આપું છું, જે તમે બનાવી તમારા બાળકો ખૂબજ ખુશ થઈ જશે.રેડ વેલ્વેટ કુકીઝ Heena Nayak -
રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
#GA4#Week12#Cookiesકૂકીઝ મા રેડ વેલ્વેટ કૂકીઝ ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. આ કૂકીઝ તેના થોડા એસીડીક અને થોડા ચોકલેટી ટેસ્ટ અને અટ્રેક્ટીવ રેડ કલર ના કારણે યુવા વર્ગ માં ખુબ જ ફેમસ છે. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ રેડ વેલ્વેટ કૂકીઝ ની રેસીપી શેર કરુ છુ. payal Prajapati patel -
-
-
-
-
-
-
-
-
-
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#RC3#RED આજે મે રેડ ચેલેન્જ મા રેડ વેલ્વેટ કપ કેક બનાવી છે .જે બાળકો ની ફેવરિટ હોય છે. Vaishali Vora -
રેડ વેલ્વેટ સ્કીલેટ કુકી (Red Velvate Skillet Cookie Recipe In Gujarati)
પાયલ બેન ની જોઈને મેં બનાવી છે ખુબ સરસ બની છે#WD chef Nidhi Bole -
રેડ વેલવેટ ડોનટ (Red Valvet Donut Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે જોઈને મોઢામાં પાણી આવી જાય છે. Falguni Shah -
-
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
રેડ વેલ્વેટ પિનાટા કેક (Red Velvet Pinata Cake Recipe In Gujarati)
#RC3Red Recipeપીનાટા એક આજકાલ ખૂબ ચલણમાં છે.. મેં વ્હાઈટ ચોકલેટ માં રેડ વેલવેટ કલર અને એસેન્સ નાખી આ કેક બનાવેલી છે ..જે ટોટલી ચોકલેટ માંથી જ બને છે... આ કેક માં તમે અંદર સરપ્રાઈઝ તરીકે ગિફ્ટ અથવા બીજું કાંઈ અથવા તો નોર્મલ કેક પણ મૂકી શકો છો. Hetal Chirag Buch -
રેડ વેલવેટ ફ્રેશ ક્રીમ કેક (Red Velvet Fresh Cream Cake Recipe In Gujarati)
# ટ્રેન્ડ આજની મારી કેકમા મે બધું જ મટીરીયલ્સ ઘરમાંથી સરળતાથી મલી રહે ને બનાવવામાં ખુબજ સહેલી છે.. Ilaba Parmar -
રેડ વેલ્વેટ ક્રીમ ચીઝ કેક (Red Valvet Cream Cheese Cake Recipe In Gujarati)
#weekendchef#father's day spl Neepa Shah -
ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)
મેં આજે મારી 100 રેસીપી પૂરી થવાની ખુશીમાં આ ચોકલેટ કૂકીઝ બનાવી છે. Nasim Panjwani -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red150 મી રેસીપી નું સેલિબ્રેશન હોય તો કેક તો બનાવવી જ પડે.. Hetal Chirag Buch -
રેડ વેલ્વેટ કેક (Red velvet cake Recipe in Gujarati)
#velentine spacial Red velvet cakeઆજે અમારી anniversary છે તો મે કેક બનાવી છે,જે તમારી સાથે રેસિપી શેર કરું છું, Sunita Ved -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
ઘરમાં સારો પ્રસંગ હોય કે જન્મદિવસ હોય ઘરમાં બનાવી શકાય સ્વાદિષ્ટ કેક #CookpadTurns6 Mamta Shah -
-
-
-
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
આ વાનગી એકદમ પોષ્ટિક , સ્વાદિષ્ટ અને ઝડપી બની જાય તેવી છે. નાના બાળકોને મનગમતા બાર ના બિસ્કીટ કે બાર ની મીઠાઈ લઈ આપવાના બદલે આ વાનગી ઘરે બનાવી આપવી ઉત્તમ છે.આ વાનગી નાના બાળકો ને તો પસંદ આવશે સાથે સાથે મોટા લોકો ને પણ પસંદ આવશે.#GA4#Week4#Backed shailja buddhadev -
-
વેનીલા કૂકીઝ એન્ડ ન્યૂટરેલા સ્ટફડ ચોકલેટ ચિપ્સ કુકીસ (venila cookies Recipe In Gujarati)
#NoOvenBacking#recipe 4#week 4 Kalika Raval
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15287592
ટિપ્પણીઓ (4)