ફરાળી સ્ટીક્સ (Farali Sticks Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા રાજગરા નો લોટ એડ કરો. તેમાં મીઠું, લીલા મરચા, ધાણા, તલ, શીંગદાણા નો ભૂકો, દહીં અને તેલ એડ કરો. બધુ બરાબર મિક્સ કરી લો. હવે જરૂર મુજબ પાણી એડ કરી લોટ બાંધી લો.
- 2
બને બાજુ હાથ પર તેલ લગાવી લોટ ની સ્ટીક્સ બનાવી લો.
તેલ ગરમ કરવા મૂકો.
તેલ ગરમ થાય એટલે સ્ટીક્સ ને તળી લો. - 3
સ્ટીક્સ રેડ કલર ની થાય એટલે બહર કાઢી લો. સ્ટીક્સ ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15294128












ટિપ્પણીઓ