બીટરૂટ જામ (Beetroot Jam Recipe In Gujarati)
#RC3
# RED colour
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બીટ ના નાના ટૂકડા કરી બાફી લેવા. પછી સાવ ઠરી જાય ત્યાર બાદ મિક્સચર મા ક્રશ કરી લેવુ.
- 2
હવે એક પેનમાં પલ્પ લેવો (કપ થી માપી ને લેવુ) પછી તેમા ખાંડ અડ કરવી.અને મિડિયમ તાપે જામ બનાવું. અને સતત હલાવું. ખાંડ ઓગળી જાય પછી લીંબુ નો રસ એડ કરવો.
- 3
હવે ઘટ થાય એટલે એક ડીશ મા એક ડ્રોપ નાખી ચેક કરવુ જો પસરે તો થોડીવાર પાછુ હલાવવું. જો નો પાસરે તો જામ તયાર થઈ ગયુ.
- 4
હવે જામ સાવ ઠરી જાય પછી એક એરટાઈટ જાર મા ભરી લેવુ. તો તૈયાર છે બીટરૂટ જામ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15302829















ટિપ્પણીઓ (4)