ખાંડેલી ધાણા ની ચટણી (Khandeli dhana chutney recipe in Gujarati)

પથ્થરમાં ખાંડીને બનાવવામાં આવતી ધાણાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજકાલ આપણે મિક્સર માં ધાણા ની ચટણી બનાવતા હોઈએ છીએ પરંતુ પથ્થરમાં વાટેલી ચટણી નો સ્વાદ અને ટેક્ષચર ખૂબ જ અલગ અને સરસ બને છે. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ ચટણી થેપલાં, પરાઠા, પુરી કે અન્ય નાસ્તા સાથે પીરસી શકાય. હાથથી વાટેલી ચટણી મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ખાંડેલી ધાણા ની ચટણી (Khandeli dhana chutney recipe in Gujarati)
પથ્થરમાં ખાંડીને બનાવવામાં આવતી ધાણાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજકાલ આપણે મિક્સર માં ધાણા ની ચટણી બનાવતા હોઈએ છીએ પરંતુ પથ્થરમાં વાટેલી ચટણી નો સ્વાદ અને ટેક્ષચર ખૂબ જ અલગ અને સરસ બને છે. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ ચટણી થેપલાં, પરાઠા, પુરી કે અન્ય નાસ્તા સાથે પીરસી શકાય. હાથથી વાટેલી ચટણી મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાંડણીમાં ધણા ઉમેરી અધકચરા વાટી લેવા ત્યારબાદ તેમાં લીલા મરચાં ના ટુકડા, લસણ અને જીરૂ ઉમેરીને બધું બરાબર વાટી લેવું. હવે તેમાં મીઠું અને લીંબુ ઉમેરીને ફરી થોડું વાટી લેવું. લીલા મરચા અને લસણ નું પ્રમાણ પસંદગી પ્રમાણે નું રાખી શકાય. ખાંડીને બનાવવામાં આવતી ચટણી એકદમ મુલાયમ બનતી નથી પરંતુ એ જ વસ્તુ એને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે.
- 2
હવે ચટણી માં તેલ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું. ચટણીને બોટલમાં અથવા તો કન્ટેનરમાં કાઢીને રેફ્રિજરેટરમાં ચાર થી પાંચ દિવસ માટે સ્ટોર કરી શકાય છે.
- 3
હાથ થી ખાંડીને બનાવવામાં આવતી આ સ્વાદિષ્ટ ચટણી થેપલા, પુરી કે પરાઠા સાથે અથવા તો બીજા નાસ્તા સાથે પીરસી શકાય. મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે પણ આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા લસણ ધાણા ની ચટણી (Lila Lasan Dhana Chutney Recipe In Gujarati)
શિયાળામાં લીલુ લસણ અને ધાણા ભરપૂર પ્રમાણમાં મળે છે અને એની ચટણી રૂટીન જમવામાં કે ફરસાણ સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#KERલાઇવ ઢોકળા અને અન્ય ફરસાણ સાથે પીરસવામાં આવતી ધાણા મરચાં ફુદીના ની ચટણી વર્લ્ડ ફેમસ છે.. Sangita Vyas -
તુરીયા ની છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
આ ચટણી વિશે પહેલા સાંભળ્યું હતું પરંતુ મને હંમેશા લાગતું કે એનો સ્વાદ કેવો આવતો હશે? પરંતુ જ્યારે મેં ટ્રાય કરી ત્યારે મને ખરેખર એનો સ્વાદ ગમ્યો. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે ઘરમાં જ હાજર વસ્તુઓથી બની જાય છે. આ ચટણીને મુખ્ય ભોજન સાથે સાઇડ ડિશ તરીકે અથવા તો પૂરી, પરાઠા વગેરે સાથે બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય.#MFF#cookpadindia spicequeen -
લીલા ધાણા ની ચટણી (Green Coriander Chutney Recipe In Gujarati)
અત્યારે ધાણા લસણની સીઝન ફૂલ છે, તો તમે ગ્રીન ચટણી બનાવીને સ્ટોર કરી શકો છો , મેં તો આખા વરસની કરી લઉં છું. સરસ તેવી ને તેવી જ રહે છે ગ્રીન. Minal Rahul Bhakta -
ભજીયા ની ચટણી (Bhajiya Chutney Recipe In Gujarati)
#MW૩#ભજીયા ની ચટણી#post૨#cookpadgujarati#cookpadindia. દોસ્તો ભજીયા સાથે જનરલ બે ત્રણ જાતની ચટણી સર્વ થતી હોય છે જેમાંની એક છે બેસન અને દહીંની ચટણી બીજી છે ફુદીના ધાણા મરચા ની ચટણી અને ત્રીજી ટામેટા ની ચટણી. આજે મેં ધાણા મરચાંની ફુદીનાની ચટણી તૈયાર કરી છે દોસ્તો આ ચટણી ની અંદર ખમણનો ભૂકો નાખી એ તો તે ખૂબ જ ટેસ્ટી થતી હોય છે. SHah NIpa -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week4ધાણા મરચાં ની ચટણી એ ક એવી ચટણી છે જે ગુજરાતી દરેક ફરસાણ સાથે ખાઈ શકાય છેગુજરાતી ફરસાણ ખમણ ઢોકળા હાંડવો સેવ ખમણી ભેળ સેન્ડવીચ વડાપાવ બર્ગર વગેરેમાં આ ચટણી ખૂબ મહત્વનો ભાગ ભજવે છ Rachana Shah -
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી પાણીપુરી ના પાણી બનાવવા અને ચોરાફળી જોડે ચટણી ખાવા માં ઉપયોગી છે. Richa Shahpatel -
-
લીલા આખા ધાણા ની ચટણી (Green Chutney recipe in Gujarati)
શિયાળામાં કોથમીર ની ચટણી તો આપણે રોજ બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે મેં લીલા આખા ધાણા ની ચટણીની ટ્રાય કરી તો તે સ્વાદમાં ખુબ જ ટેસ્ટી અને તેની અરોમા (સુગંધ) નું તો પૂછવું જ શું. ખરેખર ખુબ જ સરસ બની છે જો તમે પણ એકવાર ટેસ્ટ કરશો તો વારંવાર બનાવશો. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
લીલા ધાણા લસણ ની ભાખરી (Lila Dhana Lasan Bhakhri Recipe In Gujarati)
#CWTશિયાળામાં લીલા ધાણા લસણ ભરપૂર માત્રામાં મળે છે, તે ભાખરી, થેપલા માં નાખવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
પૌઆ ની ચટણી (Poha Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutneyઆ ચટણી ફાફડા(પાટા ) ગાંઠિયા તેમજ વણેલા ગાંઠીયા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.આ ચટણી થોડી રફ જ રાખવી બહુ સ્મૂથ કરીએ તો ચીકાશ પકડી લે છે જે સારી નહીં લાગે . Kajal Sodha -
લીલી હળદર ટામેટા ની ચટણી (Lili Haldar Tomato Chutney Recipe In Gujarati)
લીલી હળદર હમણાં શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે. તેને લાંબી સમારેલી આથી ને તો ખૂબ જ ખાતા હોઈએ છે પણ એ ની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે ધાબા પર તમે કાઠીયાવાડી વાનગીઓ ખાતા હોવ ત્યારે તમને એની સાથે આ ચટણી પીરસવામાં આવે છે. અમારા ઘરમાં રસાવાળા શાક સાથે કઠોળના શાક સાથે આ ચટણી સર્વ કરી છે#GA4#Week21 Chandni Kevin Bhavsar -
પાઉં બટાકા (Paav bataka recipe in Gujarati)
પાઉં બટાકા દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. બાફેલા બટાકાનું લચકેદાર શાક બનાવવામાં આવે છે જે લીલા મસાલા અને ગરમ મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ શાકમાં લીંબુ અને ખાંડ નો ઉપયોગ પણ કરવામાં આવે છે જેથી આ ડિશ ખાટી, મીઠી, તીખી એમ ચટપટી બને છે. બટાકાના શાકને પાઉં અને કાંદા તેમજ તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે. આ એક ચટપટા અને સ્વાદિષ્ટ સ્વીટ ફૂડનો પ્રકાર છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
ધાણા ભાજી ની ચટણી (Dhana Bhaji Chutney Recipe In Gujarati)
#RC4#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ચટણી..(chutney recipe in gujarati)
જમણ મા ચટણી મુખ્ય ભાગ ભજવે છે. બધા ફરસાણ સાથે પીરસાય છે. મે મરચાં નો ઉપયોગ ઓછો કરેલ છે... Mrs Viraj Prashant Vasavada -
દાબેલી (Dabeli recipe in Gujarati)
દાબેલી કચ્છી વાનગી નો પ્રકાર છે જે ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે. પાઉં ની વચ્ચે બટાકા નું સ્વાદિષ્ટ ફિલિંગ અને ચટણી મુકવામાં આવે છે. કાંદા, લીલા ધાણા, મસાલા વાળા શીંગદાણા અને દાડમ ઉમેરવા થી દાબેલી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB1#cookpadindia#cookpad_gu spicequeen -
મોગરી જામફળ સેલેડ (Mogri jamphal salad recipe in Gujarati)
મોગરી જામફળ સેલેડ શિયાળા દરમ્યાન બનાવી શકાય એવું એક ખૂબ જ સરળ અને ફ્લેવરફૂલ સેલેડ છે. આ બંને વસ્તુઓ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સેલેડ મુખ્ય ભોજન સાથે સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#RB11#cookpadindia#cookpad_gu spicequeen -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
લીલા ધાણા અને લીલા લસણ ની ચટણી# શિયાળા માં આ ચટણી ખાવા ની મજા આવે છે.લીલા ધાણા માં થી વિટામિન એ મળે છે.લસણ આપણા હ્ર્દય માટે ખૂબ જ સારું છે. Alpa Pandya -
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya bhajiya recipe in Gujarati)
કુંભણીયા ભજીયા સુરતની પ્રખ્યાત વાનગી છે જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા લીલા મરચા અને ચા - કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WK3#MS#cookpadindia#cookpad_gu spicequeen -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#WEEK13# લીલા મરચા આ ચટણી ભેળ મા ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ ભેળ બને છે Pratiksha Varia -
મેથી ની ચટણી (Fenugreek Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેથીની ચટણી મેથીની ચટણી એ આંધ્ર પ્રદેશ ની સ્વાદિષ્ટ & પૌષ્ટિક ચટણી છે... જે ગરમાગરમ ભાત...ઇડલી...ઢોંસા સાથે ખવાય છે... રોટલી.. પરોઠા... અને ભજીયા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ketki Dave -
-
ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે કોઈ સાઉથ ઇન્ડિયન વાનગી ઓર્ડર કરીએ ત્યારે મેઇન આઇટમની સાથે બે પ્રકારની ચટણી સર્વ કરવામાં આવે છે. એક કોકોનટ ચટણી અને બીજી ટોમેટો ઓનીયન ચટણી. ટોમેટો ઓનીયન ચટણીને રેડ ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચટણી કોઈપણ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલા માટે મેં આજે સાઉથ ઇન્ડિયન વાનગી માં ખૂબ જ ફેમસ એવી ટોમેટો ઓનીયન ચટણી બનાવી છે. Asmita Rupani -
મોસડેન્ગ સર્મા - ટામેટા ની ચટણી (Mosdeng serma recipe in Gujarati)
મોસડેન્ગ સર્મા એ ત્રિપુરાની ડીશ છે જેનો મતલબ થાય છે ટામેટા ની ચટણી. આ ડિશ ત્રિપુરામાં ખૂબ જ લોકપ્રિય છે જે નોનવેજ અને સ્ટીમ્ડ રાઈસ ની સાથે પીરસવામાં આવે છે. આ તીખી અને ચટપટી ટામેટાની ચટણી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે.#ઈસ્ટ#પોસ્ટ3 spicequeen -
અપ્પે પેન સાબુદાણા વડા (Appe Pan Sabudana Vada Recipe In Gujarati)
સાબુદાણા વડા ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લેવાતી લોકપ્રિય વાનગીઓ માની એક છે. સામાન્ય રીતે સાબુદાણા વડા તળીને બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં અપ્પે પેન નો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા તેલમાં ખૂબ જ સ્વાદિષ્ટ સાબુદાણા વડા બનાવ્યા છે. લીલા ધાણા, લીલા મરચા, શિંગદાણા અને દહીંની ચટણી સાથે આ સાબુદાણા વડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SJR#cookpadindia#cookpad_gu spicequeen -
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#CHUTNEY(POST:5)આ ચટણી પરોઠા, રોટલાં,થેપલાં, ઢોકળાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. Isha panera -
સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સૂરણ એક ખૂબ જ આરોગ્યવર્ધક કંદમૂળનો પ્રકાર છે જે ઉપવાસ દરમિયાન ઉપયોગમાં લઈ શકાય છે. સૂરણનો ઉપયોગ કરીને ખુબ જ સરળતાથી સ્વાદિષ્ટ ફરાળી શાક બનાવી શકાય છે. ઝડપથી બની જતું સૂરણનું શાક મોરિયા અને દહીં સાથે પીરસવાથી ખૂબ જ સરસ લાગે છે.#SFR#cookpadindia#cookpad_gu spicequeen -
More Recipes
ટિપ્પણીઓ (27)