સતુ સ્ટફડ પરાઠા (Sattu Stuffed Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ મિક્ષ કરી મીઠું અને મોણ ઉમેરી પરોઠા નો કઠણ લોટ બાંધો અને ૧૫ મિનિટ rest આપો.
- 2
એક પેન માં તેલ ગરમ કરી આદુ મરચા ની પેસ્ટ સાંતળો હવે તેમાં લીલી ડુંગળી ઉમેરી બે મિનિટ સાંતળો.
- 3
હવે તેમાં બાફેલા મેષ કરેલા બટાકા વટાણા તથા મકાઈ ના દાણા ઉમેરી મીઠું તથા આમચૂર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી દો અને મિશ્રણ ને ઠંડુ થવા દો.
- 4
બાંધેલા લોટ માંથી એક પરોઠું વણી half part માં મસાલો લગાવી બાકી ના ભાગ ને ઉપર થી વાળી સાઈડ ને બરાબર સીલ કરી પરાઠા ને બંને સાઈડ ગોલ્ડન કલર ના સેકી લેવા.
- 5
ગરમા ગરમ પરાઠા સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15303445







ટિપ્પણીઓ