રાયતા મરચાં (Raita Marcha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મરચા ને ધોઈ ને કોરા કરી લેવા.
- 2
ત્યારબાદ તેના ચીરિયા કરીને ટુકડા કરી લેવા.
- 3
ત્યાર બાદ એક લોયા માં તેલ મુકો.
- 4
ત્યારપછી તેની અંદર હિંગ નાખી મરચાં નાખી દેતાં સ્વાદ મુજબ મીઠું, ચપટી હળદર નાખીને બરાબર હલાવવું.
- 5
ગેસ બંધ કરી પછી તેની ઉપર રાઈના કૂરિયા નાખીને હલાવો.
- 6
તૈયાર છે રાયતા મરચાં.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15303595










ટિપ્પણીઓ (2)