શાહી ફીરની (Shahi Firni Recipe In Gujarati)

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
શાહી ફીરની (Shahi Firni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ચોખા ને ધોઈ ને 1 કલાક પલાળી રાખો.
- 2
ત્યાર બાદ તેમાં થી પાણી કાઢી દૂધ ઉમેરો અને ગેસ પર પકાવો.
- 3
ત્યાર બાદ તેમાં સ્હેજ બ્લેન્ડર ફેરવો.
(નોટ : બહુ વધારે નહીં ફેરવવી. ચોખા થોડા ભાંગે એટલું જ ફેરવવું.)
- 4
ચોખા બરાબર પાકી જાય એટલે તેમાં ખાંડ ઉમેરો અને તેને ઓગળી લો અને 5 મિનિટ ફરીથી ઉકાળો.
- 5
ત્યારબાદ તેમાં બીજી બધી સામગ્રી નાખી 2 મિનિટ ઉકાળો અને ઉપરથી ગાર્નીશ કરી સર્વ કરો.
(આને ઠંડુ અથવા ગરમ સર્વ કરી શકાય.
તમને જે રીતે સર્વ કરવું હોય)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15315165



ટિપ્પણીઓ (4)