ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)

#RC4
અત્યારે ચારે તરફ વરસાદી માહોલ છે..🌧️🌧️ અને આ સીઝન માં આપડે ભજીયા કે પકોડા કે દાળવડા ખાવા નું પસંદ કરીએ છીએ....
પાલક પકોડા બનાવા માટે પાલક, ડુંગળી, લીલા ધાણા, મેથી, આદુ, લસણ ની પેસ્ટ,બધા મસાલા નાખીને. ચણા,ચોખા,નોલોટ. જરૂર મુજબ પાણી નાખી ગરમ તેલ માં ક્રિસ્પી પાલક પકોડા તળી લેવા. તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો.

રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ધોઈ ને સુધારી લેવી તેમાં સુધરેલા આદુ, મરચાં,ડુંગળી, લીલા ધાણા,લસણ ની પેસ્ટ નાખી.
મરચું, હળદર,ધાણાજીરું પાઉડર નાખી. આખા ધાણા, જીરૂ, હાથે થી મસળી ને અજમો, સ્વાદ અનુસાર મીઠું નાંખી.તેને બરાબર મિક્ષ કરો. તેમાં ચોખા નો લોટ જરૂર મુજબ ચણા નો લોટ,પાણી ઉમેરો. પકોડા નું ખીરું તૈયાર કરો. - 2
- 3
એક કડાઈ માં તેલ ગરમ મૂકી.તેમાંથી 1 ચમચી તેલ ખીરા માં ઉમેરો. તેમાં પકોડા નાખી પેલા થોડાં કાચા ઉતારી લો. તે વડા ના થોડા નાના કટકા કરી.તેને પાછા ક્રિસ્પી તળી લેવા.
- 4
- 5
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)