કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#RC4
Week 4
Green recipe
સુવા,કોથમીર,મેથી આ ત્રણેય ભાજી મિક્સ કરી ને મસ્ત સોફ્ટ,અને ફાઇબર,વિટામિન થી ભરપુર એવું ટેસ્ટી મુઠિયા બનાવ્યા છે. પાલક,પણ નાખી શકાય છે. તો જરુર ટ્રાઇ કરો.

#RC4
Week 4
Green recipe
સુવા,કોથમીર,મેથી આ ત્રણેય ભાજી મિક્સ કરી ને મસ્ત સોફ્ટ,અને ફાઇબર,વિટામિન થી ભરપુર એવું ટેસ્ટી મુઠિયા બનાવ્યા છે. પાલક,પણ નાખી શકાય છે. તો જરુર ટ્રાઇ કરો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 100 ગ્રામસાફ કરીને લીધેલા સુવાભાજી
  • 200 ગ્રામ -મેથી ની ભાજી
  • 50 ગ્રામ- લીલા ધાણા કોથમીર
  • 200 ગ્રામઘઉં નો કકરો લોટ
  • 50 ગ્રામચણા નો કકરો લોટ
  • 1 ચમચીતેલ મોણ માટે
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચી- આદુ,લસણ,મરચાં ની પેસ્ટ
  • ચપટીસોડા બાય કાર્બ
  • મીઠું સ્વાદમૂજબ
  • પાણી જરુર મુજબ લોટ બાંધવા
  • ચપટીરાઈ
  • 2 ચમચીતલ
  • 3 ચમચા તેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સુવા ભાજી અને મેથીભાજી કોથમીર સમારી ને પાણી માં બરાબર ધોઈ. અને પછી ગાળી લો.

    સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે ચણા નો અને ઘઉં નો કકરો લોટ લ્યો. તેમાં મસાલો કરો. મીઠું,તેલ,અને ચપટી સોડા બાય કાર્બ નાખો. અને પાણી નાખીને લોટ બાંધો

    સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે સ્ટીમર માં ચારણી માં મુઠિયા વાળી ને બાફવા મુકો.10 મિનિટ માં બફાઈ જાય પછી પેન માં તેલ,મરચા ના ટુકડા,રાઈ, તલ નાખી વધારો.

    સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    મુઠીયા બફાઈ ગયા પછી ઠંડા કરી ટુકડા કરો. આ મુઠિયા ગરમ ગરમ ચા, કે પછી કેચપ, કે દહીં સાથે ખૂબ જ સરસ લાગે છે.

    સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    તો હેલ્ધી અને જલ્દી બની જતા મુઠિયા તૈયાર છે.

    સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સુવાભાજી અને મેથી ભાજી ના મુઠિયાં (Suva Bhaji Methi Bhaji Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર July 28, 2021 09:57
Navsari
bgg
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
July 28, 2021 11:27
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Suva Bhaji મેથી મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
  2. પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
  3. લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)
  4. કેપ્સીકમ કાકડી મીઠો લીમડો ની ચટણી (Capsicum Cucumber Curry Leaves Chutney Recipe In Gujarati)
  5. દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
  1. પાત્રા (Patra Recipe In Gujarati)
  2. તળેલા લીલા મરચાં (Fried Lila Marcha Recipe In Gujarati)
  3. કોથમીરની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
  4. માલપુઆ (Malpua Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15322146
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close