દેસાઈ વડા

#EB
#Week12
#cookpad india
#cookpadgujarati
દેસાઈ વડા એ સાઉથ ગુજરાત માં ખૂબ પ્રચલિત છે.તે અનાવિલ બ્રાહ્મણ ના ઘરો માં ખાસ બનતા હોય છે તેને ખાટાં વડા પણ કહેવાય છે.
દેસાઈ વડા
#EB
#Week12
#cookpad india
#cookpadgujarati
દેસાઈ વડા એ સાઉથ ગુજરાત માં ખૂબ પ્રચલિત છે.તે અનાવિલ બ્રાહ્મણ ના ઘરો માં ખાસ બનતા હોય છે તેને ખાટાં વડા પણ કહેવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ ને ૩ કલાક પલાળી ને પછી મીક્સર માં વાટી લો.એક બાઉલ માં જુવાર નો લોટ,ઘઉં નો લોટ,વાટેલી અડદ ની દાળ,વાટેલી મેથી,ખાટું દહીં ઉમેરી બરાબર મીક્સ કરીને ૬-૭ કલાક માટે ઢાંકીને ને આથો આવવા રહેવા દો.
- 2
આથો આવી જાય પછી તેમાં હીંગ,હળદર,લાલ મરચું પાવડર,આદું મરચાં વાટેલા,ગોળ, અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી ખીરું તૈયાર કરો.જરૂર મુજબ પાણી ઉમેરવું.
- 3
એક કડાઈ માં તેલ લઈ ગેસ ચાલુ કરી ગરમ થવા દો.ખીરા માં ચપટી સોડા ઉમેરી ખીરું હલાવી લેવું અને ગરમ તેલ માં થોડા થોડા કરી વડા તળી લેવા.
- 4
તો તૈયાર છે ટેસ્ટી ખાટા દેસાઈ વડા.
Keywords
Similar Recipes
More Recipes
- હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
- પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
- લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)
- કેપ્સીકમ કાકડી મીઠો લીમડો ની ચટણી (Capsicum Cucumber Curry Leaves Chutney Recipe In Gujarati)
- દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)















ટિપ્પણીઓ (9)